શોધખોળ કરો

ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદ પર પહેલીવાર બોલ્યુ અમેરિકા, જાણો શું કહ્યું

ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટી પર એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર હિંસક ઝડપ થઇ, બન્ને સેનાઓને નુકશાન થયુ હતુ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે બોર્ડર વિવાદ ચાલી રહ્યો છે, મંગળવારે રિપોર્ટ આવ્યા કે બન્ને દેશોના સૈનિકો વચ્ચે ગલવાવ વેલીમાં હિંસક ઝપાઝપી થઇ, અને આ ઝપાઝપીમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થઇ ગયા, સામે પક્ષે પણ નુકશાન થયુ હતુ. ભારત અને ચીન બોર્ડર તણાવ પર અમેરિકાએ પહેલીવાર સ્ટેટમેન્ટ આપ્યુ છે. અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે ભારત અને ચીન સીમા વિવાદ પર નજર રાખી રહ્યાં છીએ. અમે શાંતિપૂર્ણ સમાધાનનો સ્વીકાર કરીએ છીએ. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટી પર એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર હિંસક ઝડપ થઇ, બન્ને સેનાઓને નુકશાન થયુ હતુ. ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદ પર પહેલીવાર બોલ્યુ અમેરિકા, જાણો શું કહ્યું આના પર અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે એલઓસી પર ભારતીય અને ચીની સેનાઓ વચ્ચેની ઘટનાઓ પર નજર રાખી રહ્યાં છીએ. અમે નોંધ્યુ છે કે, ભારતીય સેનાએ જાહેરાત કરી છે કે 20 જવાન શહીદ થયા છે, અને અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભારત અને ચીન બન્નેએ તણાવ ઓછો કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, અમે હાલની સ્થિતિમાં શાંતિપૂર્ણ સમાધાનનો સ્વીકાર કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, 2જી જૂન, 2020એ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે ફોન પર થયેલી વાર્તામાં ભારત-ચીન સીમા પર સ્થિતિ પર ચર્ચા થઇ હતી.
ભારતીય સેનાએ મંગળવારે કહ્યું કે, ચીની સૈનિકો સાથે ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ થઇ, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે. નિવેદનમાં કહ્યું કે, આટલી જ સંખ્યામાં ચીની સૈનિકો પણ માર્યા ગયા છે. ભારતીય અને ચીની સૈનિકો 15-16ની દરમિયાની રાત્રે ગલવાન ઘાટીમા એકબીજા સામે ભીડાઇ ગયા, આ દરમિયાન 17 જેટલા ભારતીય સૈનિકો ગંભીર રીતે ગાયલ થઇ ગયા, આની સાથે જ ઝપાઝપીમાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા 20 થઇ ગઇ હતી. અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતીય સેના દ્રઢતાથી રાષ્ટ્રની ક્ષેત્રિય અખંડતા અને સંપ્રભુતાની રાક્ષા માટે પ્રતિબદ્ધ છે.

ટોપ સ્ટોરી

'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Embed widget