શોધખોળ કરો

Covid-19: દુનિયાના આ સમૃદ્ધ દેશે તમામ પ્રકારની પાબંદીઓ હટાવી દીધી, WFH બંધ કર્યુ-માસ્ક પહેરવામાંથી આપી છુટ્ટી

દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છે. આવામાં સરકાર તરફથી માસ્ક પહેરવા જેવી અનિવાર્ય કૉવિડ-19 ઉપાયોને સમાપ્ત કરવામાં આવે છે. 

Corona Virus: દુનિયાભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે દુનિયાના સમૃદ્ધ દેશ બ્રિટને એક મોટો ફેંસલો લીધો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને (British PM Boris Johnson ) ગયા બુધવારે દેશના લોકોને ફરજિયાત માસ્ક પહેરવા સહિતની કેટલીય પાબંદીઓને હટાવી દીધી છે. 

બોરિસ જોનસને જાહેરાત કરી છે કે, દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છે. આવામાં સરકાર તરફથી માસ્ક પહેરવા જેવી અનિવાર્ય કૉવિડ-19 ઉપાયોને સમાપ્ત કરવામાં આવે છે. 

બોરિસ જોનસને કહ્યું- દેશમાં ઓમિક્રૉનની સ્થિતિને જોતા કેટલાય પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ બ્રિટનમાં હવે લોકોને વક્ર ફ્રૉમ હૉમ કરવાનુ નહીં કહેવામાં આવે. વળી, સરકાર તરફથી લોકોને દરેક જગ્યાએ અનિવાર્ય માસ્ક પહેરવાના નિયમને પણ ખતમ કરવામાં આવ્યો છે. હવે લોકો ઇચ્છે તો પબ્લિક પ્લેસીસ પર વિના માસ્ક પહેરીને ફરી શકે છે. આની સાથે જ જલદી જ સ્કૂલમાં અનિવાર્ય રીતે માસ્ક પહેરવાની પાબંદી પણ નહીં રહે.  દેશમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનની પીક આવી ચૂકી છે

આ પણ વાંચો.........

વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે

ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે

GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર

IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.

ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા

Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget