શોધખોળ કરો

આ દેશમાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા માટે કરવામાં આવી રહ્યાં છે ફોન, સરકારે લીધો નિર્ણય

Birth Rate Crisis in China: જન્મ દરની કટોકટીનો સામનો કરી રહેલું ચીન તેની સાથે નિપટવા માટે ઝડપી અભિયાન ચલાવી રહ્યું છે

Birth Rate Crisis in China: શી જિનપિંગના દેશ ચીનને અત્યારે એક વિચિત્ર સંકટે ઘેરી લીધું છે. ચીનમાં હવે મહિલાઓને ફોન પર વધુ બાળકો પેદા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. કેમકે ચીનમાં જન્મ દરનું સંકટ ઘેરું બની રહ્યું છે. દેશમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મહિલા સરકારી અધિકારીઓને બોલાવીને બોલાવીને બાળકોને જન્મ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. ચીનની સરકારે પણ હવે દેશમાં જન્મ દર વધારવા માટે નવી નીતિઓ બનાવવાની જાહેરાત કરી છે.

દાયકાઓ પહેલા ચીને જન્મ નિયંત્રણ નીતિઓને કરી હતી લાગું 
ચીનમાં એક સમય એવો હતો જ્યારે શી જિનપિંગની સરકારે દેશભરમાં કડક જન્મ નિયંત્રણ નીતિઓ લાગુ કરી હતી. ચીનમાં માત્ર એક જ બાળકને જન્મ આપવાની છૂટ હતી. ચીનના સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણી મહિલાઓએ ચીનની એક બાળકની નીતિ અંગે ઘણી ફરિયાદો વ્યક્ત કરી છે.

સંકટમાંથી બહાર નીકળવા અભિયાન ચલાવી રહ્યું છે ચીન 
જન્મ દરની કટોકટીનો સામનો કરી રહેલું ચીન તેની સાથે નિપટવા માટે ઝડપી અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ચીની અધિકારીઓ એવી મહિલાઓની ઓળખ કરી રહ્યા છે જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. આ પછી તેમને બોલાવીને વધુ બાળકો પેદા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે, એક મહિલા અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો. આ પછી, તેણીને તેણીની ગર્ભાવસ્થા અને તેણીના માસિક ચક્રની સાથે ઓફિસમાં તેનું નામ અને સ્થાન વિશે પૂછવામાં આવ્યું.

જન્મદર વધારવા માટે નવી નીતિ તૈયાર કરશે ચીન 
ચીનમાં ઘટી રહેલા જન્મ દરના સંકટમાંથી બહાર આવવા માટે ચીનની જિનપિંગ સરકાર નવી નીતિ તૈયાર કરવા જઈ રહી છે. આ માટે તે મહિલાઓ પાસેથી જાણવા માંગે છે કે શા માટે મહિલાઓ વધુ બાળકો પેદા કરવામાં અચકાય છે. 17 ઓક્ટોબરના રોજ, ચીનના વસ્તી અને વિકાસ સંશોધન કેન્દ્રએ જાહેરાત કરી કે તે "લગ્ન અને પ્રજનનક્ષમતા અને મુખ્ય પ્રભાવિત પરિબળો પરના મંતવ્યો પર નવા ડેટા મેળવવા માટે રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ કરશે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું,  60થી વધુના મૃત્યુ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

ABP Premium

વિડિઓઝ

South Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું,  60થી વધુના મૃત્યુ
સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું, 60થી વધુના મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Embed widget