શોધખોળ કરો

ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ

રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનની સરકારે સૈનિકોના પરિવારો પર દબાણ કરી રહી છે કે તે અંતિમયાત્રા કે શબયાત્રાનુ આયોજન ના કરે

વૉશિંગટનઃ પાડોશી દેશ ચીને પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ખુલાસો અમેરિકન એજન્સીના એક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનની સરકારે સૈનિકોના પરિવારો પર દબાણ કરી રહી છે કે તે અંતિમયાત્રા કે શબયાત્રાનુ આયોજન ના કરે. 15 જૂનની રાત્રે થઇ હતી હિંસક અથડામણ 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે ભારતીય સૈનિકોની હિંસક ઝપાઝપી થઇ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા. જોકે રિપોર્ટ હતા કે ચીનને પણ અથડામણમાં મોટુ નુકશાન થયુ હતુ, ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા, ભારતે પોતાના સૈનિકોની શહીદીના સમાચાર સ્વીકાર કર્યા અને માન-સન્માન આપ્યુ હતુ. જ્યારે ચીન સ્વીકાર કરતા અચકાતુ હતુ. અમેરિકન રિપોર્ટમાં કહેવાઇ રહ્યું છે કે ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવારજનોની સાથે ચીનમાં દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પહેલા તો ચીને આ અથડામણમાં પોતાના સૈનિકોના માર્યા ગયાના સમાચારને અવગણો, અને હવે અંતિમ સંસ્કાર કરવાથી ઇનકાર કરવામાં આવી રહ્યું છે. ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ યુએસ ન્યૂઝના રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીન ગલવાનમાં પોતાના એકપણ સૈનિક માર્યા જવાનો ઇનકાર કરી રહ્યું છે. જોકે ન્યૂઝ એજન્સી એએનઆઇએ આ અથડામણમાં ચીનના 43 સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટી કરી હતી. વળી, અમેરિકન ગુપ્તચર એજન્સીએ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ દરમિયાન ચીનના 35 સૈનિકોના મોતની પુષ્ટી કરી છે. આ મામલાની જાણકારી રાખનારા એક સુત્રએ યુએસ ન્યૂઝને જણાવ્યુ કે ચીનના નાગરિક મામલાના મંત્રાલયે અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવારોને કહ્યું કે તેમને સૈનિકોના અવશેષોના અંતિમ સંસ્કાર ના કરવા જોઇએ. કોઇપણ અંતિમ સંસ્કાર કોઇપણ એકાંત વિસ્તારમાં જ થવા જોઇએ. ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget