શોધખોળ કરો

Coroana Vaccine: અમેરિકાની મોડર્ના કંપનીની રસીનું ફાઇનલ ટ્રાયલ આજથી થશે શરૂ, જાણા ક્યાં સુધીમાં મળશે પરિણામ

અમેરિકામાં કોરોનાની પ્રથમ વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે તેમાં વૈજ્ઞાનિકોની અપેક્ષા મુજબ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધી છે.

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોડો લોકો મહામારીથી છૂટકારો મેળવવા વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. અમેરિકન કંપની મોડર્ના વેક્સીનની ખૂબ નજીક છે. વેક્સીનના ફાયનલ સ્ટેજનું ટ્રાયલ આજથી શરૂ થવાનું છે. વેક્સીન લાવવા મદદ કરવા માટે અમેરિકન સરકારના બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (BARDA)એ કંપનીને વધારાના 472 મિલિયન ડૉલર આપ્યા છે. કંપનીના કહેવા મુજબ, આ વધારાની રકમથી વેક્સીન ડેવલપ કરવામાં મદદ મળશે. તેમાં વેક્સીનના ફાઇનલ સ્ટેજના ટ્રાયલનો ખર્ચ પણ સામેલ છે. આ પહેલા કંપનીને એપ્રિલમાં અમેરિકન સરકારે 483 મિલિયન ડોલર આપ્યા હતા. અમેરિકામાં કોરોનાની પ્રથમ વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે તેમાં વૈજ્ઞાનિકોની અપેક્ષા મુજબ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધી છે. વર્ષના અંત સુધીમાં પરિણામ આવી જવાની સરકારને આશા છે. આ વેક્સીનના એક મહિનાની અંદર બે ડોઝ આપવા જરૂરી છે. વેક્સીન એક્સપર્ટ અને વાંડેરબિલ્ટ યૂનિવર્સિટી મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા ડો. વિલિયમ શાફનરે શરૂઆતના પરિણામેને એક સારું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું, અંતિમ પરીણામ બાદ તે ખરેખર સુરક્ષિત અને અસરકાર છે કે નહીં તે જાણી શકાશે. વિશ્વમાં કોવિડ-19ની આશરે બે ડઝન રસી પર વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 

ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ

IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો

રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત

Embed widget