શોધખોળ કરો

Vaccine: બ્રિટન બાદ કયા દેશમાં ફાઈઝરની વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે અપાઈ મંજૂરી ? જાણો વિગત

ફાઈઝર કંપનીનો દાવો છે કે, ત્રીજા તબક્કાના પરીક્ષણના અંતિમ વિશ્લેષણમાં વેક્સીન 95 ટકા અસરકારક સાબિત થઈ છે.

Vaccine: બ્રિટન બાદ કોરોના મહામારી સામે લડવા માટે વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપનાર બેહરીન દુનિયાનો બીજો દેશ બની ગયો છે. અમેરિકી દવા નિર્માતા કંપની ફાઈઝર અને સહયોગી જર્મન બાયોનટેક દ્વારા વિકસિત કરવામાં આવેલી કોવિડ-19 વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. બેહરીન સરકારની કમ્યુનિકેશન એજન્સીના રિપોર્ટ અનુસાર, “ઉપલબ્ધ આંકડાના ગહન વિશ્લેષણ અને સમીક્ષા બાદ બેહરીનની સ્વાસ્થ્ય નિયામક એજન્સીએ શુક્રવારે રાતે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.” જો કે, બહેરીને એ નથી જણાવ્યું કે, વેક્સીનના કેટલા ડોઝ ખરીદ્યા છેઅને રસીકરણ ક્યારથી શરુ થશે. બાદમાં ફાઈઝરે જણાવ્યું કે, બેહરીનને વેક્સીનની સપ્લાય અને ડોઝની સંખ્યા સહિત વેચાણની સમજૂતી ગુપ્ત રાખવામાં આવી છે. ફાઈઝરે પણ વિસ્તૃત ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, બેહરીન પહેલા જ ચીન નિર્મિત વેક્સીન ‘સાઈનોફાર્મ’ને ઈમરજન્સી પ્રયોગ કરવાને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી 6 હજાર લોકોને વેક્સીન આપવામાં આવી છે. ફાઈઝર કંપનીનો દાવો છે કે, ત્રીજા તબક્કાના પરીક્ષણના અંતિમ વિશ્લેષણમાં વેક્સીન 95 ટકા અસરકારક સાબિત થઈ છે. બ્રિટિશ નિયામક એમએચઆરએ જણાવ્યું હતું કે, 95 ટકા અસરકારક વેક્સીન લોકો વચ્ચે ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. ઉચ્ચ પ્રાથમિકતાવાળા સમૂહોમાં લોકોને રસીકરણની પ્રક્રિયા થોડાક દિવસોમાં શરુ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget