શોધખોળ કરો

કોરોના મહામારીના કારણે મહામંદી કરતા પણ ખરાબ સ્થિતિમાં પહોંચી જશે દુનિયાની અર્થવ્યવસ્થા: IMF

IMFનુ અનુમાન છે કે આ વર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1930ના દાયકામાં આવેલી મહામંદી બાદની સૌથી મોટી પછડાટ જોવા મળશે

નવી દિલ્હીઃ કોરોના મહામારીને જોતા દુનિયાના કેટલાય દેશો દ્વારા કરવામાં આવેલા લૉકડાઉનની અસર હવે અર્થવ્યવસ્થા પર પડવાની નક્કી છે. આંતરરાષ્ટ્રીય મૉનિટરી ફંડ-IMFએ આ વાતની ચેતાવણી આપી છે. IMFના મતે કોરોના મહામારીના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા મહામંદી કરતા પણ મુશ્કેલ સ્થિતિમાં પહોંચી જશે. IMFનુ માનવુ છે કે 2020નુ વર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખુબજ ખરાબ રહેવાનુ છે. IMFનુ અનુમાન છે કે આ વર્ષ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1930ના દાયકામાં આવેલી મહામંદી બાદની સૌથી મોટી પછડાટ જોવા મળશે. કોરોના મહામારીના કારણે મહામંદી કરતા પણ ખરાબ સ્થિતિમાં પહોંચી જશે દુનિયાની અર્થવ્યવસ્થા: IMF IMFના એમડી ક્રિસ્ટલીના જ્યોર્જિયાએ ગુરુવારે કહ્યું કે, 2020માં દુનિયાના 170થી વધુ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક ઘટશે. કોરોના વાયરસના કારણે આખી દુનિયા તબાહ થઇ ગઇ છે. દુનિયાભરની સરકારોએ લગભગ 8 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પણ આ પુરતા નથી. કોરોના મહામારીના કારણે મહામંદી કરતા પણ ખરાબ સ્થિતિમાં પહોંચી જશે દુનિયાની અર્થવ્યવસ્થા: IMF આઇએમએફના મતે કૉવિડ-19એ દરેક દેશની આર્થિક અને સામાજિક સ્થિતિ એકદમ ઝડપથી ખરાબ કરી દીધી છે, આવુ પહેલા ક્યારેય નથી જોવા મળ્યુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget