શોધખોળ કરો

Omicron Subvariant BA.4 Case: રશિયામાં મળ્યો ઓમિક્રોનનો સૌથી ઘાતક સબ વેરિઅન્ટ BA.4, જાણો વિગત

Russia Omicron Subvariant BA.4 Case: વિશ્વમાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટ મળવાનો સિલસિલો અટકી રહ્યો નથી, હવે રશિયામાં કોરોના વાયરસનો સૌથી ઘાતક સ્ટ્રેન મળ્યો છે

Russia Omicron Subvariant BA.4 Case: વિશ્વમાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટ મળવાનો સિલસિલો અટકી રહ્યો નથી, હવે રશિયામાં કોરોના વાયરસનો સૌથી ઘાતક સ્ટ્રેન મળ્યો છે. અહીં ઓમિક્રોનનો સૌથી ઘાતક સબ વેરિઅન્ટ BA.4 મળ્યો છે. રશિયાની સ્વાસ્થ્ય સંસ્થાએ તેની પુષ્ટિ કરી છે.

નેશનલ કન્ઝ્યુમર હેલ્થ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન (રોસ્પોટ્રેબ્નાડઝોર) ના સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર એપિડેમિયોલોજીના જીનોમ સંશોધનના વડા કામિલ ખાફિઝોવે સમજાવ્યું કે તાજેતરમાં પ્રકાશિત થયેલા કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે BA.4 અને BA.5 વેરિઅન્ટ ઓમિક્રોન કરતાં વધુ ચેપી છે. તેમણે કહ્યું, જો કે, રશિયામાં કોરોનાના જે પણ કેસ નોંધાઈ રહ્યા છે, તેમાં 95 ટકા કેસોમાં માત્ર BA.2 પેટા વેરિઅન્ટ જ જોવા મળ્યા છે. બે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓએ ઓમિક્રોન સબવેરિયન્ટ BA.4 ના સૌથી ઘાતક પેટાવંશને શોધવા માટે BA.4 સબલાઇનેજના વાયરલ જીનોમને VGARus ડેટાબેઝમાં સબમિટ કર્યા છે. જીનોમ રિસર્ચના વડા કામિલ ખાફેજોવે જણાવ્યું હતું કે આ સેમ્પલ ગયા મે મહિનામાં લેવામાં આવ્યા હતા.

BA.4 ઓમિક્રોન સબ વેરિઅન્ટ્સ જાણો

એવું જાણવા મળ્યું છે કે ઓમિક્રોનના મૂળ પ્રકારની સરખામણીમાં BA.4 વેરિઅન્ટ BA.2 વેરિઅન્ટ સાથે સમાનતા ધરાવે છે. BA.4 ઓમિક્રોન સબ વેરિઅન્ટ L452R મ્યુટેશન ધરાવે છે, જે અગાઉના ડેલ્ટા વેરિઅન્ટમાં પણ જોવા મળ્યું હતું. આવા ચોક્કસ પરિવર્તનો વાયરસને વધુ ચેપી બનાવે છે અને માનવ કોષો પર હુમલો કરવાની તેની ક્ષમતામાં વધારો કરે છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24  કલાકમાં 8084 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 47 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.24 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 47,995 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,771 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,57,335 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,19,81,150 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 11,77,146 ડોઝ આપવામાં આવ્યા હતા. 

ટોપ સ્ટોરી

રોશનીથી ઝગમગ્યું બુર્જ ખલીફા, હિંદીમાં આપવામાં આવી દિવાળીની શુભકામના
રોશનીથી ઝગમગ્યું બુર્જ ખલીફા, હિંદીમાં આપવામાં આવી દિવાળીની શુભકામના
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Poland Crime: પૉલેન્ડમાં અંધાધૂંધ ફાયરિંગમાં 6 લોકોના મોત, 11 નવેમ્બર સુધી શોક, જાણો શું છે મામલો
Poland Crime: પૉલેન્ડમાં અંધાધૂંધ ફાયરિંગમાં 6 લોકોના મોત, 11 નવેમ્બર સુધી શોક, જાણો શું છે મામલો
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
Embed widget