શોધખોળ કરો

અમેરિકામાં લૉકડાઉન સામે પ્રચંડ વિરોધ, હજારો લોકો ગન અને ફ્લેગ સાથે રસ્તા પર ઉતર્યા, જાણો વિગત

મિશિગનની રાજધાની સેન્સિંગમાં કેટલાક પ્રદર્શનકારીઓ હાથમાં રાઇફલ અને ગન લઇને બહાર નીકળ્યા હતા. કેટલાક કારોમાં બેઠા હતા તો કેટલાકે ટ્રાફિક જામ કરી દીધો હતો

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાના મોટા ભાગના દેશો લૉકડાઉન છે, અમેરિકામાં પણ લૉકડાઉન કરવામાં આવ્યુ છે, પણ અમેરિકામાં લૉકડાઉનના કારણે પ્રચંડ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાના રિપોર્ટ સામે આવ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે, મિશિગન, મિન્નેસોટા, કેન્ટુકી, ઉટાહ, નોર્થ કેરોલિના, ઓહિયો એવા કેટલાક રાજ્યોમાં લૉકડાઉનનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. લોકો વિરોધ કરવા માટે રસ્તાં પર ગન અને ફ્લેગ લઇને ઉતર્યા છે. ખાસ વાત છે કે વિરોધ કરનારા કેટલાક રાજ્યોમાં રિપબ્લિકન ગર્વનર છે તો કેટલાકમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. પ્રદર્શનકારીઓ લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર પડનારી ખરાબ અસરના મુદ્દાને ઉઠાવી રહ્યાં છે. અમેરિકામાં લૉકડાઉન સામે પ્રચંડ વિરોધ, હજારો લોકો ગન અને ફ્લેગ સાથે રસ્તા પર ઉતર્યા, જાણો વિગત વળી, બીજીબાજુ કોરોના વાયરસના કારણે હજારો લોકો બે રોજગાર થઇ ચૂક્યા છે. લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકો લૉકડાઉન અને કેટલાક પ્રતિબંધો પણ કંટાળ્યા છે. ટ્રમ્પ સરકારે અમેરિકાના લોકો માટે 1200 ડૉલરની આર્થિક સહાય પેકેજની પણ જાહેરાત કરી છે. શુક્રવારે ટ્રમ્પે કેટલાક રાજ્યોમાં ચાલી રહેલી લૉકડાઉન વિરુદ્ધ પ્રદર્શનને ટ્વીટ કરીને પોતાનુ સમર્થન આપ્યુ છે. ટ્રમ્પે -LIBERATE MINNESOTA! LIBERATE MICHIGAN! LIBERATE VIRGINIA જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અમેરિકામાં લૉકડાઉન સામે પ્રચંડ વિરોધ, હજારો લોકો ગન અને ફ્લેગ સાથે રસ્તા પર ઉતર્યા, જાણો વિગત મિશિગનની રાજધાની સેન્સિંગમાં કેટલાક પ્રદર્શનકારીઓ હાથમાં રાઇફલ અને ગન લઇને બહાર નીકળ્યા હતા. કેટલાક કારોમાં બેઠા હતા તો કેટલાકે ટ્રાફિક જામ કરી દીધો હતો. નોંધનીય છે કે, અમેરિકામાં કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા 40553 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 763,832 લાખ પર પહોંચી ગઇ છે, આમાં 71003 લોકો સાજા થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget