શોધખોળ કરો

Covid-19: ખતરનાક થઇ રહ્યો છે ઓમિક્રૉન, જાણો એક અઠવાડિયામાં કેટલા કરોડ કેસ નોંધાયા ને કેટલાના થયા મોત........

મંગળવારે રાત્રે જાહેરા કરાયેલા આ અઠવાડિક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે, ગયા અઠવાડિયે લગભગ 15 મિલિયન એટલે કે દોઢ કરોડ નવા કૉવિડ-19 સંક્રમણના કેસો સામે આવ્યા છે.

Covid-19 in World: દુનિયાભરમાં કૉવિડ-19 સંક્રમણ કેસો ઝડપથી વધી રહ્યાં છે. આ બધાની વચ્ચે સ્વાસ્થ્ય સંગઠન વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પોતાની નવીનતમ મહામારી રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ડબલ્યૂએચઓએ રિપોર્ટમાં કહ્યું છે કે, ગયા અઠવાડિયે નવા કોરોના વાયરસ સંક્રમણની સંખ્યામાં લગભગ 55 ટકાનો વધારો થયો છે. 

મંગળવારે રાત્રે જાહેરા કરાયેલા આ અઠવાડિક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે, ગયા અઠવાડિયે લગભગ 15 મિલિયન એટલે કે દોઢ કરોડ નવા કૉવિડ-19 સંક્રમણના કેસો સામે આવ્યા છે. જ્યારે 43,000 થી વધુના મોત થયા છે. જોકે રિપોર્ટમાં મોતોનો આંકોડ સ્થિર નથી. વળી, આફ્રિકાને છોડીને દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસો વધ્યા છે. જ્યારે આફ્રિકામાં કૉવિડ-19ના કેસોમાં લગભગ 11 ટકા ઘટાડો નોંધવમાં આવ્યો છે.  

ડબલ્યૂએચઓના મહાનિર્દેશક ટેડ્રૉસ અધાનૉમ ગ્રેબિયસે કહ્યું કે, ગયા અઠવાડિયે કોરોના સંક્રમણના લગભગ દોઢ કરોડ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધી એક અઠવાડિયેમાં સામે આવેલા કેસોમાં સૌથી વધુ કેસો છે. અમે જાણીએ છીએ કે આ ઓછુ આંકલન નથી. મોટાભાગનુ સંક્રમણ ઓમિક્રૉન વેરિએન્ટના કારણે થઇ રહ્યું છે. ઓમિક્રૉન હવે દુનિયામાં ડેલ્ટાની જગ્યા લઇ રહ્યું છે. કૉવિડ-19ના નવા સંક્રમણના કારણે અત્યારે સુધી 48 હજાર લોકો મોતને ભેટી ચૂક્યા છે.

આ પણ વાંચો........ 

Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત

Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા

એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી

Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો

KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે

Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?

કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 

Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 

ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ

વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ

PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ

Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર

Embed widget