શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રમ્પને આ 31 વર્ષની યુવતી સાથે નિકટના સંપર્કના કારણે લાગ્યો કોરોનાનો ચેપ, જાણો કોણ છે આ યુવતી ?

ટ્રમ્પ કોરોનાને મામલે બેદરકા અને માસ્ક નહતા પહેરતા. કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો અને અમેરિકામાં સ્થિતિ ગંભીર થઇ રહી હતી ત્યારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઇ સમારોહમાં અને સાર્વજનિક કાર્યક્રમોમાં માસ્ક ન હતા પહેરતા હતા.

વૉશિંગટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રીપોર્ટ પૉઝિટીવ આવતાં ટ્રમ્પ ક્વોરેન્ટાઈન થઇ ગયા છે. તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ કોરોના સંક્રમણનો શિકાર થતાં ક્વોરેન્ટાઈન થઈ ગયાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આ વાતની જાણકારી આપતા ટ્વીટ કર્યુ છે. તેમણે કહ્યું કે, પોતે અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના સંક્રમણનો શિકાર થઇ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાનો ચેપ તેમનાં ખાનગી સલાહકારના સંપર્કમાં આવવાથી લાગ્યો હોવાની શક્યતા છે. વ્હાઇટ હાઉસનમાં ડ્રોનાલ્ડ ટ્રમ્પનાં પર્સનલ ખાનગી સલાહકાર હોપ હિક્સ કોરોના સંક્રમણનો શિકાર થયાં હતાં. ટ્રમ્પે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. ટ્રમ્પ પોતાનાં અંગત સલાહકાર સાથે સતત સંપર્કમાં હોવાથી અને તેમની સાથે સતત કામ કરતા હોવાથી તેમણે અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ રીપોર્ટમાં બંને પોઝિટિવ આવ્યં છે. ટ્રમ્પ કોરોનાને મામલે બેદરકા અને માસ્ક નહતા પહેરતા. કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો અને અમેરિકામાં સ્થિતિ ગંભીર થઇ રહી હતી ત્યારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઇ સમારોહમાં અને સાર્વજનિક કાર્યક્રમોમાં માસ્ક ન હતા પહેરતા હતા. તેમણે કહ્યું હતુ કે હું માસ્ક પહેરવાને જરૂરી નથી સમજતો. બાદમાં તેમણે માસ્કનો ઉપયોગ શરૂ કર્યો હતો. હોપ હિક્સ માત્ર 31 વર્ષની યુવતી છે અને પબ્લિક રીલેશન એક્ઝીક્યુટિવ તરીકે કામ કરે છે. હિક્સ પહેલાં મોટલ તરીકે કામ કરી ચૂકી છે અને ટ્રમ્પે તેને પોતાની સલાહકાર બનાવી તે પહેલાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનમાં કામ કરતી હતી. ફોક્સ કોર્પોરેશન જેવી મોટી કંપનીમાં કામ કરી ચૂકેલી હિક્સે અમેરિકાના પ્રમુખપદની 2016ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ઝુંબેશ સંભાળી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget