શોધખોળ કરો

ટ્રમ્પ ચીન સામે આરપાર કરવાના મૂડમાં, વાયરસની તપાસ કરવા વુહાનમાં મોકલશે એક્સપર્ટની ટીમ

ટ્રમ્પે કહ્યું અમેરિકા આ વાયરસ પાછળની સચ્ચાઇ શોધી રહ્યું છે કે આ વાયરસનો જન્મ ક્યાંથી થયો, વુહાનની લેબમાંથી થયો કે પછી બીજે ક્યાંકથી. ટ્રમ્પ આને ચીની વાયરસ પહેલાથી જ કહી ચૂક્યા છે

વૉશિંગટનઃ કોરોના વાયરસ મહામારીની સૌથી ઘાતક અસર અમેરિકામાં પર થઇ રહી છે. ચીનના વુહાનમાંથી નીકળેલો કોરોના વાયરસ અમેરિકામાં રોજ મોતના નવા આંકડાઓ લઇને સામે આવી રહ્યો છે, અમેરિકામાં અંદર લોકો એકબાજુ લૉકડાઉનો વિરોધ કરી રહ્યાં છે ત્યારે કંટાળેલા ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ગણી રહેલા ટ્રમ્પ હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં આવી ગયા છે. હવે આ મહામારીન તપાસ માટે કેટલાક એક્સપર્ટ્સને ચીનના વુહાનમાં મોકલવાની તૈયારી કરી રહ્યાં છે. આ એક્સપર્ટ્સ ત્યાં જઇને વાયરસની ઉપજ પર તપાસ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ચીનને ચેતાવણી આપી હતી કે, જો ચીન આ વાયરસ માટે જવાબદાર ઠરશે તો આની સજા ભોગવવી પડશે. ટ્રમ્પે કહ્યું અમે પહેલા જ ચીની અધિકારીઓને ચીનની અંદર જવા અને ત્યાં શું ચાલી રહ્યું છે તે જોવા જવાની પરમીશન માંગી હતી, પણ કોઇ તૈયાર ન હતુ થયું. ટ્રમ્પે કહ્યું અમેરિકા આ વાયરસ પાછળની સચ્ચાઇ શોધી રહ્યું છે કે આ વાયરસનો જન્મ ક્યાંથી થયો, વુહાનની લેબમાંથી થયો કે પછી બીજે ક્યાંકથી. ટ્રમ્પ આને ચીની વાયરસ પહેલાથી જ કહી ચૂક્યા છે.
ટ્રમ્પે કહ્યું કે આ વાયરસની ઉત્પતિ અને તેને લગતા નિષ્કર્ષોની તપાસ માટે અમે કેટલાક અમેરિકન એક્સપર્ટ્સને ચીનના વુહાનમાં મોકલીશું. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પહેલાથી જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર ચીનનો બચાવ કરવાનો આરોપ મુકી ચૂક્યા છે, અને ડબલ્યૂએચઓની ફન્ડિંગ પણ રોકી દીધી છે. નોંધનીય છે કે, અમેરિકામાં કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા 40553 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 763,832 લાખ પર પહોંચી ગઇ છે, આમાં 71003 લોકો સાજા થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ

Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા

બધા પુરાવાનો નાશ કરી દો! ગૂગલે તેના કર્મચારીઓને કેમ આવું કહ્યું?

Embed widget