શોધખોળ કરો

ઈજિપ્તમાં બસ અકસ્માતમાં ભારતીય સહિત 6 લોકોનાં મોત, જાણો વિગત

એન સોખના નજીક 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બસને અકસ્માત નડ્યો હતો. એમ્બેસીએ આ પ્રવાસીઓના સગા સંબંધીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યાં છે.

ઈજિપ્તના મિસરમાં એક રોડ અકસ્માતમાં ભારતીય અને મલેશિયાના પર્યટક સહિત છ મુસાફરોનાં મોત નિપજ્યાં હતાં અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં આવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. એક સિક્યોરિટી ઓફિસરે AFPને જણાવ્યું હતું કે, પ્રવાસીઓને લઈ જતી બે બસ કાહિરાના પૂર્વ ભાગમાં એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અરસ્માતમાં ખાનગી અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, તેમાં બે મલેશિયા મહિલા પર્યટક, ભારતીય પ્રવાસી અને મિસરના ત્રણ નાગરિકો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેકની હાલત ગંભીર છે. ભારતીય દૂતાવાસે શનિવારે જણાવ્યું હતું કે, એન સોખના નજીક 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બસને અકસ્માત નડ્યો હતો. એમ્બેસીએ આ પ્રવાસીઓના સગા સંબંધીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યાં છે. ઈજિપ્તમાં બસ અકસ્માતમાં ભારતીય સહિત 6 લોકોનાં મોત, જાણો વિગત ભારતીય દૂતાવાસે વિદેશ મંત્રી એસ.જયશંકરને ટેગ કરતા ટ્વીટ કર્યું છે કે, ઈજિપ્તના એન સોખનામાં 16 ભારતીય પ્રવાસીઓથી ભરેલી બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. હેલ્પલાઈન નંબર +20-1211299905 અને +20-1283487779 ઉપલબ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget