શોધખોળ કરો

Twitter: ઈલોન મસ્કે Twitter ખરીદ્યું તેના 7 વર્ષ પહેલા જ કરી દેવામાં આવી હવી ભવિષ્યવાણી?

ઈલોન મસ્કે 2015 એનિમેટેડ સિટકોમ એપિસોડનો એક ફોટો શેર કર્યો છે જે તેની ટ્વિટરની ખરીદી વિશે હોત તેમ લાગે છે. તેમણે લખ્યું હતું કે, સિમ્પસને આગાહી કરી હતી કે હું Twitter ખરીદીશ. S26E12.

Elon Musk twitter : દુનિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં સ્થાન ધરાવતા ઈલોન મસ્કે ગયા મહિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું હતું. જોકે ટ્વિટર ખરીદવાની પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને ઘણા સમય સુધી રાહ જોવીપડી હતી. પરંતુ આખરે લાંબા સંઘર્ષ બાદ મસ્કે ટ્વિટરને ખરીદી લીધું હતું. જો કે, હવે મસ્કે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમનું માનવું છે કે વર્ષ 2015માં જ 'સિમ્પસન' નામના અમેરિકન કાર્ટૂને ટ્વિટર ખરીદવાની આગાહી કરી હતી. 

જોકે આ બાબત ખરેખર આશ્ચર્યજનક છે, પરંતુ મસ્કે પોતે આ વિશે ટ્વિટ કર્યું છે. મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી લઈને રોજેરોજ કંઈકને કંઈક વિવાદ સર્જાતો રહે છે. 

તાજેતરના ટ્વિટમાં, ટ્વિટરના નવા 'બોસ' ઈલોન મસ્કએ ખુલાસો કરતા કહ્યું હતું કે, કેવી રીતે ધ સિમ્પસન્સે 2015માં જ તેમના ટ્વિટર અધિગ્રહણની ભવિષ્યવાણી કરી હતી. ઈલોન મસ્કે 2015 એનિમેટેડ સિટકોમ એપિસોડનો એક ફોટો શેર કર્યો છે જે તેની ટ્વિટરની ખરીદી વિશે હોત તેમ લાગે છે. તેમણે લખ્યું હતું કે, સિમ્પસને આગાહી કરી હતી કે હું Twitter ખરીદીશ.  S26E12. 

'ધ મસ્ક હૂ ફેલ તે અર્થ' એપિસોડ સાથે સંબંધિત જાણકારી

ન્યુ યોર્ક પોસ્ટ અનુસાર, "ધ મસ્ક હૂ ફેલ ટુ અર્થ" એપિસોડની શરૂઆતના દ્રશ્યમાં લીસા સિમ્પસનને "હોમ ટ્વીટ હોમ" ચિહ્ન સાથે બર્ડહાઉસ દેખરેખ કરતા દર્શાવવામાં આવી છે. જ્યારે બાલ્ડ ઈગલ કેટલીક ચકલીના બચ્ચાને પકડીને મારે છે તો તેમને ખવડાવે છે. મસ્ક પોતાના રોકેટ જહાજમાં આવે છે, કારણ કે, ઈગલ તેમનાથી દૂર જઈ રહી છે. ત્યાર બાદ ઈગલ વિમાનની આગથી નાશ પામે છે. 

એપિસોડમાં આગળ શું થયું...

હોમર સિમ્પસન બાર્ટેને  તેનું બેઝબોલ બેટ ઝુંટવી લેવાનો નિર્દેશ આપે તે પહેલા કહે છે કે, પોતાની જાતને સંભાળ, પરિવાર. આપણે આપણા કરતા વધુ બુદ્ધિશાળી પ્રાણીને મળવા જઈ રહ્યાં છીએ. એપિસોડમાં આગળ દર્શાવવામાં આવે છે કે, મસ્ક તેમનું સ્પેસ હેલ્મેટ ઉતારે છે અને પોતાની ઓળખ આપે છે: હેલો, હું ઈલોન મસ્ક છું. હોમર તેના માથા પર બેટ ફેંકે છે. લિસા ચીસો પાડતા કહે છે, "પપ્પા, નહીં! ઈલોન મસ્ક સંભવતઃ સૌથી મહાન જીવંત શોધ છે."

શું ભવિષ્યવાણી થઈ ગઈ હતી?

ત્યાર બાદ એપિસોડમાં આધુનિક બર્ડહાઉસને દેખાડવામાં આવે છે. મસ્ક ફરી એરક્રાફ્ટમાં બેસતા જ લિસા કહે છે, "મને લાગે છે કે માનવતા એક સમયે એક બર્ડહાઉસ બદલવા માંગે છે." ધ સિમ્પસનના આ એપિસોડની જેમ, કેટલીક જાણીતી સેલિબ્રિટીઓ અને રાજકારણીઓને લાગે છે કે, મસ્ક પણ ટ્વિટર માટે તેમની મહત્વાકાંક્ષાઓથી ઘણા આગળ નિકળી ગયા હશે. આ એપિસોડમાં મસ્કની ટ્વિટર પર ચાલી રહેલી છંટણીના સ્માન, મસ્કની યાત્રા દરમિયાન વિજળી સંયંત્રથી હોમર સિમ્પસનના સહયોગીની મોટા પાયે છંટની પણ સામેલ છે. 

ટોપ સ્ટોરી

'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Embed widget