શોધખોળ કરો

આ દેશના રાષ્ટ્રપ્રમુખે એસ્ટ્રાજેનેકાનો પ્રથમ ડોઝ લીધા બાદ મોડર્ના રસીનો બીજો ડોઝ લીધો, જાણો શું છે કારણ

અનેક અન્ય દેશોમાં એસ્ટ્રાજેનેકાનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ફાઈજર-બાયોનટેક અથા મોડર્નાની એમઆરએનએ રસીનો આપવામાં આવ્યો છે.

કોરોના રસીના બે અલગ અલગ રસીના ડોઝ લેવા પર હાલમાં એક્સપર્ટ્સ વિચાર કરી રહ્યા છે ત્યારે જર્મીના ચાન્સલર (રાષ્ટ્રપ્રમુખ) એન્જેલા મર્કેલે બે અલગ અલગ રસીના ડોઝ લીધા છે. આ જાણકારી ખુદ તેમની ઓફિસે આપી છે. એન્જેલા મર્કેલે પ્રથમ ડોઝ ઓક્સફોર્ડ એક્સ્ટ્રાજેનેકા રસીનો લીધો હતો બાદમાં તેને તેમણે બીજો ડોઝ મોડર્નાની કોવિડ રસીનો લીધો છે.

તેમના પ્રવક્તાએ સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે, ‘હાં, એન્જેલા મર્કેલે હાલમાં જ કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. તે મોડર્નાની એમઆરએનએ રસી હતી.’

66 વર્ષીય જર્મન ચાન્સલર મર્કેલે એસ્ટ્રાજેનેકા રસીનો પ્રથમ ડોઝ આ વર્ષે 16 એપ્રિલના રોજ લીધો હતો. જોકે ત્યાર બાદ એસ્ટ્રાજેનેકાના રસીથી બ્લડ કોટિંગની ફરિયાદ મળ્યા બાદ જર્મની સહિત અનેક યૂરોપીયન દેશોએ રસી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે હવે આ રસીને ફરીથી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે પંરતુ હવે તે માત્ર 60 વર્ષથી ઉપરના લોકોને જ આપવામાં આવી રહી છે.

જર્મની જેવા અનેક અન્ય દેશોમાં એસ્ટ્રાજેનેકાનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ફાઈજર-બાયોનટેક અથા મોડર્નાની એમઆરએનએ રસીનો આપવામાં આવ્યો છે. જર્મનીમાં અત્યાર સુધી 51.2 ટકા જનસંખ્યાને કોરના રસીને એક ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 2 કરોડ 63 લાખ લોકોએ કોરોના રસીના બન્ને ડોઝ લઈ લીધા છે.

વિશ્વમાં કોરોના વાયરસ

દુનિયામાં કોરોના મહામારી હજુ લાંબી ચાલી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક નવા વેરિએન્ટની ઓળખ કરી છે, અને તેનાથી સાવધાન રહેવા અપીલ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) 16 જૂન, 2021એ સૂચિત કર્યુ છે કે COVID-19ના એક નવા વેરિએન્ટ લેમ્બ્ડાની ઓળખ 29 દેશોમાં કરવામાં આવી છે, એટલે કે આ ઘાતક વેરિએન્ટ 29 દેશોમાંથી મળી આવ્યો છે જેમાં મુખ્ય રીતે ઓળખ દક્ષિણ અમેરિકામાં કરવામાં કરવામાં આવી છે, અને અહીં જે તેની ઉત્પતિ હોવાનુ પણ માનવામાં આવી રહ્યુ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, પહેલીવાર પેરુમાં સામે આવેલા આ લેમ્બ્ડા વેરિએન્ટને દક્ષિણ અમેરિકામાં 'વ્યાપક ઉપસ્થિતિ'ના કારણે 14 જૂને ‘ગ્લૉબલ વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાનVadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Embed widget