શોધખોળ કરો

ભારતથી ડર્યું પાકિસ્તાન, ઇમરાન ખાને કહ્યુ- ભારત સાથે વાતચીત માટે અમે તૈયાર

નવી દિલ્હી: ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બન્ને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે મંગળવારે સવારે 3.30 વાગે ભારતીય વાયુસેનાએ લડાકૂ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટા આતંકી કેમ્પ પર હવાઇ હુમલો કર્યો. જેમાં 300થી વધુ આતંકીઓ માર્યા જવાના અહેવાલ છે. તેના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. ઈમરાન ખાને કહ્યું કે ગઈકાલથી જે માહોલ બની રહ્યો છે. તે યોગ્ય નથી. અમે પુમલામા બાદ તપાસ કરવાનું વચન આપ્યું હતું. પાકિસ્તાન છેલ્લા 10 વર્ષથી આતંકવાદ સામે લડી રહ્યું છે. અમે હિંદુસ્તાનને કહ્યું હતું કે કોઈ પણ તપાસ કરવા માટે અમે તૈયાર છીએ. પાકિસ્તાનને LoCમાં ઘૂસણખોરી કરવી મોંઘી પડી, ભારતીય સેનાએ 7 ચોકી તોડી પાડી ઈમરાને કહ્યું કે અમે આતંકવાદ પર વાતચીત કરવા તૈયાર છે. જો ભારત આતંકવાદ પર વાત કરવા ઈચ્છે તો પાકિસ્તાન વાત કરવા તૈયાર છે. ઇમરાને કહ્યું કે આ મુદ્દે વાતચીત કરવી જોઈએ. તેમણે કહ્યું જો યુદ્ધ થશે તો ના તો મોદી અને ના તો મારા નિયંત્રણમાં રહેશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના હકમાં નથી કે તેની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે થાય. મે કહ્યું હતું કે જવાબ આપવો અમારી મજબૂરી રહેશે. ભારતે ગઈકાલે સવારે એક્શન લીધી, અમને ખબર જ નહતી કે પાકિસ્તામાં કેટલું નુકશાન થયું છે. આજે અમે એક્શન લીધી નથી. અમે માત્ર અમારી તાકાત બતાવવા માંગતા હતા. જો તમે અમારા દેશમાં આવી શકો છો તો અમે પણ તમારા દેશમાં આવી શકીએ છે. ભારતે પાકિસ્તાનના લડાકૂ વિમાનને તોડ્યુ, અમારુ મિગ-21 ક્રેશ, એક પાયલટ મિસિંગઃ MEA એરપોર્ટ પર એલર્ટ, ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને તેના જ F-16 વિમાનને તોડી પાડ્યુ, જાણો વિગતે ઈમરાન ખાને કહ્યું કે ભારતના બે વિમાનોને તોડી પાડ્યા છે. તેના પાયલટ અમારી પાસે છે. હું ભારતને કહેવા માંગુ છું કે જેટલા પણ યુદ્ધ થયા છે તેમાં ભુલો થઈ છે. ઈમરાને આ દરમિયાન વિશ્વ યુદ્ધ સહિત અનેક યુદ્ધોના ઉદાહરણ આપ્યા. તેમણે કહ્યું કે બન્ને દેશો પાસે જે હથિયાર છે તેનાથી આ સમયમાં યુદ્ધ ગમે ત્યાં કરી શકાય છે. અમે ફરી કહેવા માંગીએ છે કે પુલવામાની તપાસ કરવા માટે અમે તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget