શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત અમારા માટે વિશ્વસનીય, બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી ઘણી મહત્વપૂર્ણઃ US વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહ્યું, ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશો માટે ઘણી મહત્વપૂર્ણ છે. તેમના પર મોટી સમસ્યાઓના સમાધાન પર ભરોસો કરી શકાય છે.
વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચે 2 + 2 મંત્રણા પહેલા અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહ્યું, ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશો માટે ઘણી મહત્વપૂર્ણ છે. તેમના પર મોટી સમસ્યાઓના સમાધાન પર ભરોસો કરી શકાય છે.
મોર્ગને કહ્યું, જ્યારે તમારા સંબંધ મહત્વપૂર્ણ હોય છે ત્યારે તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થાય છે. પછી ભલે તે ચીન,રશિયા કે નોર્થ કોરિયા કેમ ન હોય. અમારી પાસે અનેક મુદ્દા છે. જેમકે આતંકવાદ સામે કાર્યવાહી, અર્થવ્યવસ્થા, વેપાર, સુરક્ષા વગેરે. પરંતુ વિશ્વના બે સૌથી જૂના અને મોટા લોકતંત્રો વચ્ચે અનેક મુદ્દા પર ચર્ચા થઈ રહી છે તે સૌથી ખાસ છે.Morgan Ortagus, US State Dept Spokesperson on US-India 2+2 Dialogue: India is a very very important friend to the United States, someone that we lean upon in helping us solve these big problems. (2/2) https://t.co/sTvdEkBqzo
— ANI (@ANI) December 19, 2019
તેમણે એમ પણ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશ્વને ઘણો સંબંધ આપી જાય છે. ભારત વિશ્વભરના અનેક દેશો પૈકી અમારા માટે વિશ્વસનીય છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈન્ડો-પેસિફિક રણનીતિના સંબંધમાં ખૂબ મહત્વપૂર્ણ છે.Morgan Ortagus, US State Department Spokesperson on US-India 2+2 Dialogue: India is someone credibly important to us in a number of institutions around the world & the relationship is very important in the President Trump’s Indo-Pacific strategy. https://t.co/QqWzgmtUuw pic.twitter.com/D5kIeb7k20
— ANI (@ANI) December 19, 2019
Morgan Ortagus, US State Department Spokesperson on US-India 2+2 Dialogue: It shows the significance of the US bilateral relationship with India that we were able to have this conversation. pic.twitter.com/fbLN416zJw
— ANI (@ANI) December 19, 2019
IPL હરાજીઃ 14થી 48 વર્ષના ખેલાડી છે સામેલ, જાણો કઈ બેસ પ્રાઇસમાં કેટલા છે ખેલાડી
રોહિત શર્માને એમ જ નથી મળ્યું ‘હિટમેન’નું બિરુદ, 2017થી આ મામલે છે નંબર-1
IND v WI: વિરાટ કોહલી અને પોલાર્ડે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણીને થશે આશ્ચર્ય
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion