શોધખોળ કરો
ઇરાને અમેરિકા સામે કર્યુ યુદ્ધનુ એલાન? મસ્જિદ પર લહેરાવ્યો લાલ ઝંડો, જાણો વિગતે
સ્થાનિકોનુ કહેવુ છે કે, પવિત્ર કૌમ શહેરના ઇતિહાસમાં પહેલીવાર મસ્જિદ પર લાલ રંગનો ઝંડો લહેરાવવામાં આવ્યો છે
![ઇરાને અમેરિકા સામે કર્યુ યુદ્ધનુ એલાન? મસ્જિદ પર લહેરાવ્યો લાલ ઝંડો, જાણો વિગતે iran raises red flag on mosque for revenge ઇરાને અમેરિકા સામે કર્યુ યુદ્ધનુ એલાન? મસ્જિદ પર લહેરાવ્યો લાલ ઝંડો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/05112604/Irand-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તેહરાનઃ ઇરાને કુર્દસ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ અમેરિકા સામે આક્રમક અંદાજ અપનાવ્યો છે. આ બધાની વચ્ચે ઇરાન કે કૌમ સ્થિત મુખ્ય મસ્જિદ પર લાલ રંગનો ઝંડો (Red Flag) લહેરાવાયો છે.
ઇરાનની સરકારી ટીવી ચેનલે બતાવ્યુ કે પવિત્ર શહેર કૌમમાં જમકારન મસ્જિદ (Jamkaran Mosque)ના ગુંબજ પર લાલ ઝંડો લહેરાવાયો છે. શિયા સમુદાયમાં લાલ ઝંડાનો અર્થ થાય છે કે બદલાની કાર્યવાહી કે પછી યુદ્ધનુ એલાન.
સ્થાનિકોનુ કહેવુ છે કે, પવિત્ર કૌમ શહેરના ઇતિહાસમાં પહેલીવાર મસ્જિદ પર લાલ રંગનો ઝંડો લહેરાવવામાં આવ્યો છે.
અહીં કૌમ મસ્જિદ પર લાલા ઝંડો લહેરાવ્યાની સાથે સાથે લાઉડસ્પીકર પર દુઆ માંગતા સાંભળવામાં આવી 'યા અલ્લાહ, અપને રખવાલો કો ફીરસે દુનિયા પર ભેજો.'First Time In The History, Red Flag Unfurled Over The Holy Dome Of Jamkarān Mosque, Qom Iran.
Red Flag: A Symbol Of Severe Battle To Come.#Qaseemsulaimani#قاسم_سليماني pic.twitter.com/B1mcePk4Ri — SIFFAT ZAHRA (@SiffatZahra) January 4, 2020
![ઇરાને અમેરિકા સામે કર્યુ યુદ્ધનુ એલાન? મસ્જિદ પર લહેરાવ્યો લાલ ઝંડો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06115325/Trump-01-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)