શોધખોળ કરો

ખાનગી ઈ-મેઈલમાં થયો ખુલાસો, ઈઝરાયલે ઈરાન પર તાકી રાખી છે 200 પરમાણુ મિસાઈલ

વૉશિગ્ટન: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કોલિન પાવેલના ખાનગી મેલને અમુક હેકરોએ લીક કરી દીધા છે, જેનાથી ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લીક થયેલા ઈ-મેઈલ મારફતે દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલની પાસે 200 પરમાણુ બોમ્બ છે અને આ તમામ બોમ્બને ઈરાનને નિશાને બનાવી રાખ્યા છે. રિપોર્ટના મતે, પાવેલે ગત વર્ષે પોતાના એક સહયોગી ડોનર જેફ્રી લીડસને મોકલેલ ઈ-મેઈલમાં આ વાત કહેવામાં આવી છે. આ મેલમાં પાવેલે લખ્યું છે કે, ‘કોઈ રીતે ઈરાન જો પરમાણુ હથિયાર બનાવી પણ લે છે તો તેમાંથી એક પણ હથિયારને ઉપયોગ કરી શકશે નહીં. તેહરાનની સત્તાને એ ખબર છે કે ઈઝરાયેલની પાસે 200 પરમાણુ હથિયાર છે અને આ તમામ હથિયારોનું નિશાન ઈરાન છે. અહમદીજેનજાદે કહ્યું હતું કે, અમારી પાસે એક પણ પરમાણુ બોમ્બ હોય તો અમે તેનું શું કરીએ. તેને લૂંછી-લૂંછીને ચમકાવીશુ? હું જાહેર રીતે પરમાણુ બોમ્બ અને ઈરાન બન્ને વિશે બોલ્યો છું. તે જે ચીજ માટે સૌથી વધારે ચિંતા કરે છે અમે તેને ઉખાડી ફેંકીશું અને તે ચીજ છે સત્તા.. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ પોતાના પરમાણુ હથિયારો વિશે કોઈ જાણકારી સત્તાવાર રીતે જાહેર કરી નથી. ઈઝરાયેલ ક્યારેય પોતાની પાસે રહેલા પરમાણુ હથિયારોની સંખ્યા, તેની મારક ક્ષમતા અને તેની સાથે જોડાયેલી કોઈ સૂચના જાહેર કરી નથી.

ટોપ સ્ટોરી

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય

PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો

WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

Embed widget