શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસના કારણે ઇટાલીમાં એક દિવસમાં થયા રેકોર્ડ 627 મોત
ઇટાલીમાં કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં 627 લોકોના મોત થયા હતા. જ્યારે કોરોના વાયરસના 5986 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ દુનિયાભરમાં વિકરાળ સમસ્યા બનતો જાય છે. ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો આ વાયરસ આજે દુનિયાભરમાં ફેલાઇ ચૂક્યો છે. ઇટાલીમાં કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં 627 લોકોના મોત થયા હતા. જ્યારે કોરોના વાયરસના 5986 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે.
નોંધનીય છે કે શુક્રવારના આ આંકડાઓને ઉમેરવામાં આવે તો ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 4032 થઇ ચૂકી છે. જ્યારે કોરોના વાયરસના પોઝિટીસ કેસની સંખ્યા વધીને 47,021 થઇ ગઇ છે. ઇટાલી અને ચીનના આંકડાઓ જણાવે છે કે વાયરસની સૌથી વધુ અસર વૃદ્દો પર થાય છે. કોરોનાથી થનારા મોત મામલે ઇટાલીએ ચીન કરતા આગળ નીકળી ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion