શોધખોળ કરો

લિબિયામાં હોસ્પિટલો મૃતદેહોથી ભરાઈ, પૂરને કારણે તબાહી, 5300થી વધુ લોકોના મોત, 10000 લોકો લાપતા

Libya Flood News: વિનાશક તોફાન 'ડેનિયલ' પછી આવેલા પૂરે લિબિયામાં તબાહી મચાવી દીધી છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 5300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે દસ હજારથી વધુ લોકો હજુ પણ લાપતા છે.

Libya Flood Upadte: વિનાશક તોફાન 'ડેનિયલ' પછી આવેલા પૂરે ઉત્તર આફ્રિકાના દેશ લિબિયામાં તબાહી મચાવી દીધી છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 5300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે દસ હજારથી વધુ લોકો હજુ પણ લાપતા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. અલજરીરાના અહેવાલ મુજબ લીબિયાના પૂર્વ વિસ્તારમાં પૂરનો કહેર જોવા મળ્યો છે, જ્યાં ડેરના શહેર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અબુ-લામોશાના જણાવ્યા અનુસાર, ડેરનામાં મૃત્યુઆંક 5,300ને વટાવી ગયો છે.

સીએનએનના અહેવાલ મુજબ, પહેલાથી જ પૂર પ્રભાવિત વિસ્તારોમાં બે ડેમ તૂટવાથી પાણીનો પૂર આવ્યો, જેમાં હજારો લોકો વહી ગયા. જેમાંથી મોટાભાગના હજુ પણ ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેરણા શહેરનો ચોથો ભાગ બરબાદ થઈ ગયો છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ ટેડ ક્રેસન્ટ સોસાયટીઝના લિબિયાના દૂત તામેર રમઝાને જણાવ્યું છે કે પૂર અને હોસ્પિટલો મૃતદેહોથી ભરાઈ ગઈ હોવાથી 10 હજાર લોકો ગુમ છે.

લિબિયાના વડાપ્રધાન ઓસામા હમાદે 11 સપ્ટેમ્બરે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. તેમજ દેશભરમાં ધ્વજ અડધી નીચે ઉતારી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 10 સપ્ટેમ્બરની રાત્રે ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદભવેલા તોફાન 'ડેનિયલ'ના કારણે ભારે વરસાદ થયો હતો. જેના કારણે પૂર્વી લિબિયાના ઘણા શહેરોમાં અચાનક પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો હતો. આમાં સૌથી વધુ નુકસાન દારણા શહેરને થયું છે. સરકાર તરફથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે.

લિબિયા રાજકીય રીતે પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયેલું છે. 2011માં નાટો સમર્થિત બળવા બાદ અહીંની જાહેર સેવાઓ પડી ભાંગી છે. જેના કારણે અહીં સંઘર્ષની સ્થિતિ છે. અહીં પશ્ચિમી સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. પરંતુ ત્રિપોલીની આ સરકાર પૂર્વીય વિસ્તાર પર અંકુશ ધરાવતી નથી.

ત્રિપોલીમાં ત્રણ વ્યક્તિની રાષ્ટ્રપતિ પરિષદ છે. જે વિભાજિત દેશમાં રાજ્યના વડા તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી મદદની માંગ કરીએ છીએ. અમે મૈત્રીપૂર્ણ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને લિબિયાને મદદ કરવા હાકલ કરીએ છીએ.                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget