શોધખોળ કરો

Trending: 11 ફેબ્રુઆરીએ ધરતી પર આવી શકે છે તબાહી ! NASAએ આપી ચેતાવણી, જાણો શુ છે મામલો.........

આપણી પૃથ્વી દરરોજ અંતરિક્ષમાંથી તુટીને નીચે પડતા એસ્ટેરૉઇડનો સામનો કરે છે. આમાંથી કેટલાય એસ્ટેરૉઇડ પૃથ્વીની એકદમ નજીકથી નીકળી જાય છે.

Trending News: ધરતી માટે આમ તો માણસ જ સૌથી મોટુ સંકટ બની ગયો છે. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ એક એવા ખતરા વિશે ચેતાવણી આપી છે કે જેનાથી તમામ લોકો ગભરાઇ ગયા છે. નાસા (NASA)એ કહ્યું કે, 11 ફેબ્રુઆરીએ પૃથ્વીની એકદમ નજીકથી એક એસ્ટેરૉઇડ (છુદ્રા ગ્રહ) પસાર થશી અને જો આ એસ્ટેરૉઇડ પૃથ્વી સાથે ટકરાશે તો ભારે તબાહી મચી શકે છે.

ઉલ્લેખનીય છે કે આપણી પૃથ્વી દરરોજ અંતરિક્ષમાંથી તુટીને નીચે પડતા એસ્ટેરૉઇડનો સામનો કરે છે. આમાંથી કેટલાય એસ્ટેરૉઇડ પૃથ્વીની એકદમ નજીકથી નીકળી જાય છે. જ્યારે કેટલાક સમૃદ્રમાં પડી જાય છે, પરંતુ જો કોઇ વિશાળકાય એસ્ટેરૉઇડ સમૃદ્રની જગ્યાએ જમીન પર પડ્યો તો કોઇ મોટી તબાહીનુ કારણ બની શકે છે.

કેટલો મોટો છે આ એસ્ટેરૉઇડ-
નાસાએ બતાવ્યુ કે પૃથ્વી તરફથી ઝડપથી આગળ વધી રહેલા આ એસ્ટેરૉઇડનો આકાર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી ઘણો મોટો છે. આનુ નામ 138971 (2001 CB21) રાખવામાં આવ્યુ છે, આ એસ્ટેરૉઇડની પહોળાઇ 4265 ફૂટ છે અને આને પૃથ્વીની સૌથી નજીકથી પસાર થનારા એસ્ટેરૉઇડના લિસ્ટમાં રાખ્યો છે. જોકે ધરતીથી નજીકથી પસાર થવા છતાં આ એસ્ટેરૉઇડ પૃથ્વીથી ત્રણ મિલિયન મીલ દૂરીથી પસાર થશે. 

11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વીની નજીકથી પસાર થશે આ એસ્ટેરૉઇડ-
આ એસ્ટેરૉઇડને સૌથી પહેલા 21 ફેબ્રુઆરી 1900 માં જોવામાં આવ્યો હતો, આ પછીથી આ લગભગ દર વર્ષે સોલાર સિસ્ટમની નજીકથી નીકળે છે. છેલ્લે આને 18 ફેબ્રુઆરી 2021એ જોવામાં આવ્યો હતો. આ પહેલા આ 2011 અને 2019 માં દેખાયો હતો. જોકે નાસાએ હજુ સુધી એ નથી બતાવ્યુ કે આ કઇ જગ્યાએ થઇને પસાર થશે, પણ આ 11 ફેબ્રુઆરી અને 24 એપ્રિલે પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના ગણિત અનુસાર આ એસ્ટેરૉઇડ 11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વીની નજીકથી નીકળશે. 

ઉલ્લેખનીય છે કે આવા ઘણાબધા એસ્ટેરૉઇડ હોય છે, જે  આકારમાં ખુબ નાના હોય છે. પૃથ્વીની નજીકથી પસાર થયા બાદ પણ આવા એસ્ટેરૉઇડની જાણકારી નથી મળી શકતી. આવામાં નાસાએ એક અભિયાન શરૂ કર્યુ છે. જેનાથી આ સમસ્યા ખતમ થઇ જશે. જો ભૂલથી પણ એસ્ટેરૉઇડ પૃથ્વી સાથે ટકરાઇ જાય છે તો તબાહી આવવાની નક્કી છે, અને એટલા માટે આ એસ્ટેરૉઇડ પર બાઝ નજર રાખવામાં આવે છે.

આ પણ વાંચો........

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?

ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી

Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર

જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ

Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
Embed widget