શોધખોળ કરો

કોલંબિયાના રાષ્ટ્રપતિ જુઆન મેનુઅલ સેંટોસને મળ્યો 2016નો નોબેલ શાંતિ પુરસ્કાર

નવી દિલ્લી: વિશ્વમાં તો ન જાણે કેટલા પુરસ્કાર આપવામાં આવે છે પરંતુ ફિલ્મી દુનિયામાં ઑસ્કર અને વાસ્તવિક દુનિયામાં શાંતિનો નોબેલ પુરસ્કારની ચર્ચા આખા વિશ્વમાં છે. અમે તમારી ચાની ચુસ્કીઓ પર શાંતિનો નોબેલ મળવા અને ન મળવાને લઈને વાદ-વિવાદ થતો રહે છે. જેમ કે ગાંધીને નોબેલ પુરસ્કાર કેમ આપવામાં આવ્યો નહોતો અને ક્યાં કારણોસર અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્ષ 2016નો શાંતિ નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ચૂકી છે અને આ બહુપ્રતીક્ષિત પુરસ્કાર કોલંબિયાના નેતા અને રાષ્ટ્રપતિ Juan Manuel Santosને મળ્યો છે. રાષ્ટ્રપતિ સેંટોસને કોલંબિયા શાંતિ સમજૂતી માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કોલંબિયામાં લગભગ 52 વર્ષના સંઘર્ષ પછી શાંતિ સમજૂતી થઈ છે. જો કે ગત રવિવારે દેશની જનતાએ આ કરારને ઠુકરાવી દીધો હતો. નોર્વેની રાજધાની ઓસ્લોમાં પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. પુરસ્કાર 10 ડિસેમ્બરે આપવામાં આવશે. જો કે કોલંબિયાના રાષ્ટ્રપતિને આ વાતની જાણ પહેલાથી નહોતી. વર્ષ 2016માં શાંતિનો નોબેલ પુરસ્કાર માટે 376 ઉમેદવાર હતા, જે એક રેકોર્ડ છે. તેમાંથી 228 વ્યક્તિઓ હતા, તો બીજી બાજુ 148 સંગઠન છે. અગાઉ આ રેકોર્ડ 278 દાવેદારોનો હતો, જે 2014માં બન્યો હતો. આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે પોપ ફ્રાંસિસ અને સીરિયામાં કામ કરી રહેલા વ્હાઈટ હેલમેટ ક્લિયર ફેવરેટ હતા. 2016નો નોબેલ શાંતિ પુરસ્કારોની રેસમાં ભારતના શ્રીશ્રી રવિશંકર, અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા માનવાધિકાર કાર્યકર્તા સ્વેતલાના ગનુશ્કિના, સીરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સફેદ હેલમેટ પહેરીને રાહત કાર્યોને પરિણામો આપનાર ગ્રુપ વ્હાઈટ હેલમેટ અને દિલ્લીમાં 2013માં એશિયન સાઈકિલિંગ ચેંપિયનશિપમાં ભાગ લેનાર અફગાનિસ્તાનની મહિલા સાઈકિલિંગ ટીમનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Embed widget