શોધખોળ કરો

Norovirus Outbreak: UKમાં નોરોવાયરસ મચાવી રહ્યો છે કહેર, જાણો કેવા હોય છે લક્ષ્ણો

મેના અંતથી પાંચ અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં નોરા વાયરસના 154 કેસો નોંધાયા છે. સીડીસી મુજબ, નોરોવાયરસ બિમારી વાળા લોકો અબજો વાયરસ કણોને વહાવી શકે છે, અને તેમાંથી કેટલાક જ અન્ય લોકોને બિમારી કરી શકે છે.

દુનિયાભરમાં હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, દિવસે દિવસે આના નવા વેરિએન્ટ સામે આવી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે હવે વધુક એક ખતરનાક વાયરસની એન્ટ્રી થઇ ગઇ છે. યુનાઇટેડ કિંગડમમાં હવે નોરો વાયરસનો ખતરો વધ્યો છે. યુકેએ કોરોના વાયરસના પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે. હવે અહીં નોરો વાયરસે કેર મચાવાનો શરૂ કરી દીધો છે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે (પીએચઇ) તાજેતરમાં નોરોવાયરસના કેસોમાં ઉછાળો આવવાની વાત કહી છે, અને લોકોને ચેતાવણી આપી દીધી છે.

પીએચઇ અનુસાર, મેના અંતથી પાંચ અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં નોરા વાયરસના 154 કેસો નોંધાયા છે. સ્વાસ્થ્ય નિકાય અનુસાર આ છેલ્લા પાંચ વર્ષો દરમિયાન સમાનગાળામાં નોરોવાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. વધુ ચિંતાના સમાચાર એ છે કે પીએચઇએ શૈક્ષણિક સેટિંગ્સમાં નોરોવાયરસ કેસોમાં વૃદ્ધિની સૂચના સ્પેશ્યલ રીતે નર્સરી અને ચાઇલ્ડ કેર સુવિધાઓમાં આપી છે.

નોરોવાયરસ શું છે?

રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (સીડીસી) અનુસાર, નોરોવાયરસ અક બહુજ સંક્રમક વાયરસ છે, જે ઉલ્ટી અને ઝાડાનું કારણ બને છે. PHE આને "ચોમાસુ ઉલ્ટી બગ" કહે છે. સીડીસી અનુસાર, નોરોવાયરસ બિમારી વાળા લોકો અબજો વાયરસ કણોને વહાવી શકે છે, અને તેમાંથી કેટલાક જ અન્ય લોકોને બિમારી કરી શકે છે.

નોરોવાયરસના લક્ષ્ણો

  • ઝાડા
  • ઉલટી
  • ઉબકા
  • પેટમાં દુખાવો
  • આ ઉપરાંત માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો પણ છે. જે પેટ અથવા આંતરડામાં બળતરા પણ પેદા કરી શકે છે - જેને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ કહેવામાં આવે છે.

કઇ રીતે થાય છે નોરોવાયરસ?

નોરોવાયરસના કેસોમાં આ વધારો ઇંગ્લેન્ડની સાથે સાથે દુનિયાભર માટે પણ ચિંતાનુ કારણ બની શકે છે. જે પહેલાથી જ કૉવિડ-19ના પ્રસાર સામે ઝઝૂમી રહી છે. સીડીસી અનુસાર, કોઇ વ્યક્તિ કોઇપણ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવે, દુષિત ભોજન કે પાણી પીવે અને દુષિત જગ્યાઓને અડકે અને પછી પોતાના ધોયા વિનાના હાથોને મોંમાં નાંખે, તો નોરોવાયરસ થઇ શકે છે. પ્રસાર મોટાભાગ એવો જ છે જેવી રીતે અન્ય વાયરસ માનવ શરીરમાં પ્રવેશ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

Embed widget