શોધખોળ કરો

'પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યું છે પાકિસ્તાન', UNમાં વિદેશમંત્રી જયશંકરે આતંકવાદ પર આપી વોનિંગ

સંબોધન દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

S Jaishankar at UNGA: વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે શનિવારે (28 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 79મી બેઠકને સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે પાકિસ્તાન તેના કર્મોનું ફળ ભોગવી રહ્યું છે અને પાકિસ્તાનની જીડીપીનો ઉપયોગ માત્ર કટ્ટરતામાં જ કામ આવે છે.

પાકિસ્તાન પર નિશાન સાધતા એસ જયશંકરે કહ્યું હતું કે , ' આતંકવાદના તમામ સ્વરૂપનો વિરોધ થવો જોઇએ અને પાકિસ્તાનને ખુલ્લું પાડવું જોઈએ. પાકિસ્તાનની આતંકવાદની નીતિ કોઈપણ કિંમતે સફળ નહીં થાય. અમારો પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદ માટે જાણીતો છે પરંતુ પાકિસ્તાન ક્યારેય સફળ થશે નહીં. શાંતિ અને વિકાસ સાથે સાથે ચાલે છે.

ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે , 'અમે ગઈ કાલે આ જ મંચ પરથી કેટલીક વિચિત્ર વાતો સાંભળી. હું ભારતની સ્થિતિ ખૂબ સ્પષ્ટ કરવા માંગુ છું. સરહદ પારના આતંકવાદની પાકિસ્તાનની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેને સજાથી બચવાની કોઇ આશા રાખવી જોઇએ નહીં.  તેનાથી વિપરીત કાર્યવાહીના નિશ્વિત પરિણામ હશે. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાનો એકમાત્ર મુદ્દો અમારી વચ્ચે ઉકેલવાનો છે.

ઇઝરાયલ-ગાઝા યુદ્ધ પર કરી વાત

એસ. જયશંકરે કહ્યું, 'અમે 79મી યુએનજીએની થીમ 'કોઈને પાછળ ન છોડવા'નું મજબૂત સમર્થન કરીએ છીએ. આપણે બધા એક મુશ્કેલ સમયમાં અહીં ભેગા થયા છીએ. વિશ્વ હજુ પણ કોવિડ મહામારીના વિનાશમાંથી બહાર આવ્યું નથી. રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું છે અને ગાઝામાં સંઘર્ષે વધુ વ્યાપક રૂપ લઇ લીધો છે. આ એક એવો યુગ છે જ્યાં સમાધાન કરવું વધુ મુશ્કેલ બની ગયું છે. હાલમાં આપણે શાંતિ અને સમૃદ્ધિ બંન્નેને સમાન રીતે ખતરામાં જોઇ રહ્યા છીએ કારણ કે હવે વિશ્વાસ ખત્મ થઇ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Embed widget