શોધખોળ કરો

PM Modi Jacket: G-7માં PM મોદીનું જેકેટ કેમ હતું ખાસ? દુનિયાને આપ્યો મોટો સંદેશ

વાસ્તવમાં પીએમ મોદીએ પહેરેલું આ જેકેટ ખાસ છે. પીએમ મોદીએ પહેરેલું આ જેકેટ રિસાઇકલ મટિરિયલથી બનેલું હતું. જેકેટ બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

PM Modi Attire In G7 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પીએમ ફુમિયો કિશિદાના ખાસ આમંત્રણ પર જી-7 સમિટમાં ભાગ લેવા હિરોશિમા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની ઘણી તસવીરો અને વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમિયાન પીએમ મોદીનું જેકેટ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ અંગે તેમણે G-7ના પ્લેટફોર્મ પરથી એક ખાસ સંદેશ પણ આપ્યો છે.

વાસ્તવમાં પીએમ મોદીએ પહેરેલું આ જેકેટ ખાસ છે.  પીએમ મોદીએ પહેરેલું આ જેકેટ રિસાઇકલ મટિરિયલથી બનેલું હતું. જેકેટ બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએમનું જેકેટ બનાવવા માટે વપરાયેલી અનેક બોટલો એકઠી કરવામાં આવી હતી ત્યાર બાદ તેને પીસવામાં આવી હતી અને પીગાળવામાં આવી હતી. ત્યાર બાદ તેમાં રંગ મિક્સ કરીને યાર્ન બનાવવામાં આવતું હતું. આ રીતે જૂના મટિરિયલને રિસાયકલ કરીને જેકેટ બનાવવામાં આવ્યું હતું.

PM મોદીનો વિશ્વને સંદેશ

આ પહેલા 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ, પીએમ મોદી પણ સમાન આછા વાદળી રંગનું જેકેટ પહેરીને લોકસભા પહોંચ્યા હતા. તે જેકેટ પ્લાસ્ટીકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું હતું.  હવે આ જ રીતે પીએમ મોદીએ હિરોશિમામાં જી-7 શિખર સંમેલન દરમિયાન અનેક સંકટોને પહોંચી વળવા સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો. કોન્ફરન્સના વિશેષ સત્રમાં તેમણે વિશ્વને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો. જ્યારે તેમણે વિકાસ મોડલના એકંદર ઉપયોગને બદલવા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પીએમ મોદીએ કુદરતી ખેતી પર પણ ભાર મૂક્યો હતો

પીએમ મોદીએ કહ્યું હતું કે, મારું માનવું છે કે, વિકાસ મોડલને વિકાસનો માર્ગ બતાવવો જોઈએ. તે વિકાસશીલ દેશોની પ્રગતિમાં અવરોધ ન બનવો જોઈએ. આ સાથે જ વિશ્વભરમાં ખાતરના વિકલ્પ તરીકે કુદરતી ખેતીનું નવું મોડલ બનાવવાનો તેમણે આગ્રહ કર્યો હતો. પીએમે કહ્યું હતું કે, મારું માનવું છે કે, આપણે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ વિશ્વના દરેક ખેડૂત સુધી પહોંચાડવો જોઈએ.

અમેરિકાના રાષ્ટ્રપતિએ PM મોદીનો માંગ્યો ઓટોગ્રાફ, કહ્યું:- અમેરિકાના લોકો દિવાના છે તમારા…  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં ફેલાયેલી છે. પીએમને ફોલો કરનારાઓની યાદીમાં દુનિયાના ઘણા મોટા નેતાઓ સામેલ છે. તે જ સમયે શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ક્વાડ મીટિંગ દરમિયાન પીએમ મોદીનો ઓટોગ્રાફ માંગ્યો હતો. 

અમેરિકાના રાષ્ટ્રપતિએ PM મોદીનો માંગ્યો ઓટોગ્રાફ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્વાડ મીટિંગમાં રાષ્ટ્રપતિ જો બાયડન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પીએમ મોદીને એક અજીબોગરીબ પડકારનો ઉલ્લેખ કર્યો. બાયડને પીએમ મોદીને કહ્યું કે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો તેમને મળવા માંગે છે, જેના માટે તેમની પાસે ઘણી અરજીઓ આવી રહી છે. બાયડને કહ્યું, 'મને તમારા કાર્યક્રમો માટે લોકો તરફથી સતત વિનંતીઓ મળી રહી છે, જે મારા માટે એક પડકાર બની ગઈ છે.

ટોપ સ્ટોરી

Iran War: ઇરાને અમેરિકા સામે મુકી 7 શરતો, કહ્યું - 'માનશો તો ખુલશે રસ્તા'
Iran War: ઇરાને અમેરિકા સામે મુકી 7 શરતો, કહ્યું - 'માનશો તો ખુલશે રસ્તા'
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Embed widget