શોધખોળ કરો
Advertisement
PM મોદી 8 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે
નોંધનીય છે કે પાકિસ્તાને ગુરુવારે કહ્યું હતું કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન માટે હાલમાં કોઇ તારીખ નક્કી નથી.
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે ટ્વિટ કરી જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આઠ નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે પાકિસ્તાને ગુરુવારે કહ્યું હતું કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન માટે હજુ સુધી કોઇ તારીખ નક્કી નથી. સાથે જ તેમણે આશ્વાસન આપ્યું હતું કે શિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવના 550મા પ્રકાશ પર્વ પર તેને આગામી મહિને સમય પર શરુ કરી દેવામાં આવશે.
કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌરે એક ટ્વિટ કરી જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આઠ નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે પાકિસ્તાને ગુરુવારે કહ્યું હતું કે, કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન માટે હાલમાં કોઇ તારીખ નક્કી નથી. એક મહિના અગાઉ કોરિડોર યોજનાના એક ટોચના અધિકારીએ જાહેરાત કરી હતી કે કરતારપુર સાહિબ માટે પાકિસ્તાન નવ નવેમ્બરનાથી ભારતીય શીખ શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપશે. પાકિસ્તાનના વિદેશ ઓફિસના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાનના વચન અનુસાર, કરતારપુર કોરિડોર પર કામ સમય પર પુરુ થઇ જશે. તેનું ઉદ્ધાટન સમય પર થશે પરંતુ તેને શરુ કરવાની કોઇ તારીખ આપી શકું નહી કારણ કે અત્યાર સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી.With the blessings of Guru Nanak Dev ji, Sikh Panth’s ardaas for ‘khule darshan deedar’ of Sri Kartarpur Sahib to finally become reality ! On Nov 8th, history will be created with PM @narendramodi ji inaugurating the #kartarpurcorridor (ICP). 1/2 pic.twitter.com/wBHeTRZcma
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) October 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion