શોધખોળ કરો

4-4 બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા, ગર્ભવતી થતા હવે પિતા કોણ એ માટે કાઢ્યો આ રસ્તો

ટોરી 3 બૉયફ્રેન્ડ સાથે અમેરિકાના ફ્લોરિડામાં જેકસનવિલાના ઘરમાં રહે છે.

નવી દિલ્હીઃ એક 20 વર્ષની મહિલા એક જ સમયે 4 બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહે છે. મહિલા કોઈ એક પાર્ટનરથી પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને તેનું કહેવું છે કે, પાંચેય (4 બોયફ્રેન્ડ અને તે) મળીને બાળકનો ઉછેર કરશે. ધ સનના અહેવાલ અનુસાર, ટોરી ઓજેડા નામની મહિલા એ કહ્યું, ‘બાળકોનો ઉચેર કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.’ બ્રિટિશ મીડિયાએ મહિલા વિશે લખ્યું છે કે, તે એ કહેવતને નવી રીતે વ્યાખ્યાયિત કરી રહી છે કે, એક બાળકના ઉછેરમાં આખું ગામ જોતરાયું હતું. ટોરી 3 બૉયફ્રેન્ડ સાથે અમેરિકાના ફ્લોરિડામાં જેકસનવિલાના ઘરમાં રહે છે. જ્યારે ચોથો બૉયફ્રેન્ડ અલગ રહે છે. તેમના કેટલાંક સંબંધીઓને આ સંબંધ પસેદ નથી. જોકે ટોરીનું કહેવું છે કે તેમના બધા જ મિત્રો તેના તમામ પાર્ટનર વિશે જાણે છે. પહેલાં પાર્ટનર માર્ક (18) સાથે ટોરીની મુલાકાત હાઇ સ્કૂલમાં થઇ હતી. તેના બે મહિના બાદ ટ્રેવિસ (23) સાથે પણ મહિલા રિલેશનશિપમાં આવી ગઇ. તે બાદ ટોરી મ્યુચ્યુઅલ ફ્રેન્ડ એથન (22) અને ક્રિસ્ટોફર (22)ના પ્રેમમાં પડી. ક્રિસ્ટોફર જ થનાર બાળકનો પિતા છે. ટોરી ફેબ્રુઆરીમાં બાળકને જન્મ આપી શકે છે. ટોરીએ જણાવ્યું કે પ્રેગનેન્સીના સમયના આધારે સંભવત: ક્રિસ્ટોફર જ બાળકનો બાયોલોજીકલ પિતા છે. પરંતુ જેવું હું વિચારી રહી છું, અમે બધા જ સાથે મળીને બાળકનો ઉછેર કરીશું. એટલે કે ચારેય બાળકના પિતા હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget