શોધખોળ કરો

America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી

America Reservation System: શું અમેરિકામાં પણ લોકોને અનામત આપવામાં આવે છે? અમેરિકામાં નોકરી આપવાનો આધાર શું છે? જો આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ આવે છે, તો ચાલો તેના જવાબો જાણીએ.

America Reservation System: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતમાં આરક્ષણ અંગે નિવેદન આપ્યું હતું. જે બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીના આ નિવેદનની ટીકા કરી હતી. જો આપણે ભારતમાં અનામતની વાત કરીએ તો તેની કહાની 100 વર્ષથી વધુ જૂની છે. ત્યારથી લઈને અત્યાર સુધી અનામતનું માળખું બદલાયું છે અને અનામતના નિયમો બદલાયા છે. તમે વારંવાર જોયું હશે કે અનામતને લઈને ઘણી જગ્યાએ દેશમાં આંદોલનો થતા રહે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં આ સવાલ આવે છે કે અમેરિકા જેવા દેશમાં નોકરી અંગે કેવી જોગવાઈ છે.

શું ફક્ત ભારતમાં જ અનામતની જોગવાઈ છે કે વિશ્વના અન્ય દેશો પણ તેમના રાજ્યોના નાગરિકો માટે આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. શું અમેરિકામાં પણ લોકોને અનામત આપવામાં આવે છે? અમેરિકામાં નોકરી આપવાનો આધાર શું છે? પરંતુ જો આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ આવે છે તો આજે અમે તમને આ પ્રશ્નોના જવાબો આપીશું.

શું અમેરિકામાં પણ અનામત આપવામાં આવે છે?
તમને જણાવી દઈએ કે, અમેરિકા વિશ્વના વિકસિત દેશોમાંનો એક છે. અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી અને સૌથી સમૃદ્ધ દેશ છે એમ કહેવું ખોટું નહીં હોય. ભારતમાં અનામતને લઈને દરરોજ કોઈને કોઈ ખુણે છમકલા થતા રહે છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે તેમણે પણ અનામતની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે અનામત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ છે. જેમાં અમેરિકાનું નામ પણ સામેલ છે.

જોકે તમને જણાવી દઈએ કે, અમેરિકામાં અનામતનું ફોર્મેટ થોડું અલગ છે. અમેરિકામાં આરક્ષણને એફિર્મેટીવ એક્શન કહેવામાં આવે છે. જ્યાં જ્ઞાતિ સ્તરે આવું થતું નથી. તેના બદલે વંશીય ભેદભાવનો સામનો કરી રહેલા અશ્વેત લોકોને સમાન તકો પૂરી પાડવા માટે ઘણી જગ્યાએ એકસ્ટ્રા નંબર આપવામાં આવે છે. અમેરિકાના મીડિયા સેક્ટર અને ફિલ્મ સેક્ટરમાં કામ કરતા અશ્વેત કલાકારોને પણ રિઝર્વેશન આપવામાં આવે છે.

નોકરીઓ માટે અલગથી કોઈ અનામત નથી
જેમ અમે તમને આગળ કહ્યું તેમ, અમેરિકામાં અનામતને એફિર્મેટીવ એક્શન કહેવામાં આવે છે અને વંશીય ભેદભાવનો સામનો કરનાર અશ્વેત લોકોને સમાજમાં સમાન ભાગીદારી માટે અલગ અલગ જગ્યાએ અનામત આપવામાં આવે છે. પરંતુ જો આપણે અન્ય નોકરીઓ વિશે વાત કરીએ તો ત્યા આવી અનામત અંગે કોઈ અલગ જોગવાઈ નથી. એટલે કે અમેરિકામાં મેરિટના આધારે પસંદગી કરવામાં આવે છે. જે લોકો નોકરી મેળવવા માટે અરજી કરે છે તેના માટે તેમણે ટેસ્ટ આપવી પડે છે. અને બાકીના ડ્યૂ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ લોકોને નોકરી મળે છે.

આ પણ વાંચો...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget