શોધખોળ કરો

રશિયાએ ફરીથી યૂક્રેન પર છોડી હાઇપરસૉનિક મિસાઇલ, ફ્યૂલ સ્ટૉરેજ તબાહ, જાણો

રશિયા અને યૂ્ક્રેન વચ્ચેનુ યુદ્ધ વધુ ભીષણ થઇ રહ્યું છે. રશિયન સૈના યૂક્રેન પર વધુ ઘાતક હુમલાઓ કરી રહ્યી છે.

Ukraine Russia War : રશિયા અને યૂ્ક્રેન વચ્ચેનુ યુદ્ધ વધુ ભીષણ થઇ રહ્યું છે. રશિયન સૈના યૂક્રેન પર વધુ ઘાતક હુમલાઓ કરી રહ્યી છે. આજે રશિયન સેનાએ યુદ્ધના 25માં દિવસે યૂક્રેન પર ફરી એકવાર હાઇપરસૉનિક મિસાઇલ છોડી છે. આ હાઇપરસૉનિક મિસાઇલની જાણકારી ખુદ રશિયાએ આપી છે. 

રશિયન મંત્રાલયે કહ્યું કે, તેને યૂક્રેન પર ફરીથી હાઇપરસૉનિક મિસાઇલ ફેંકી છે, રશિયાના રક્ષા મંત્રી ઇગૉર કોનોશેન્કોવે કહ્યું કે, રશિયાએ પોતાના સૌથી નવી હાઇપરસૉનિક મિસાઇલથી યૂક્રેન પર હુમલો કર્યો છે. આ હુમલમાં દેશના દક્ષિણમાં આવેલુ ઇંધણ ભંડાર- ફ્યૂલ સ્ટૉરેજને તબાહ કરી દીધુ છે. રશિયાના દાવા પ્રમાણે તેણે બ્લેક સી ખાતે ડિપ્લોય પોતાના જહાજો દ્વારા હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ કરી છે. 

યૂક્રેને કરેલા દાવા પ્રમાણે રશિયાએ રવિવારે મારિયુપોલ શહેરની એક આર્ટ વિદ્યાલય પર બોમ્બમારો કર્યો હતો. યુદ્ધના કારણે આશરે 400 લોકોએ આ શાળામાં શરણ લીધેલું હતું અને હુમલા બાદ તે કોઈની ભાળ નથી મળી રહી. એક રવિવારે રૂબિજન અને સેવેરોડનેત્સ્ક ખાતે રશિયાએ જોરદાર બોમ્બમારો કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં રશિયન એરસ્ટ્રાઈકમાં 24 ઘર અને એપાર્ટમેન્ટ તબાહ થયા. યુક્રેનના મોટા ભાગના શહેરોમાં રશિયન હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. બ્રિટન સરકારના એક શીર્ષ અધિકારીએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, એક તરફ મોસ્કો ખાતે શાંતિ વાર્તા ચાલી રહી હતી અને બીજી તરફ રશિયાએ યુક્રેનમાં સૈન્ય હુમલાઓ તેજ કરી દીધા. 

આ પણ વાંચો........... 

Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?

શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા

Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી

Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી

હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget