શોધખોળ કરો

Covid-19: ચામાચિડીયા અને કોરોના વાયરસ પર થઇ ખાસ સ્ટડી, તો બહાર આવ્યુ ચોંકાવનારુ સત્ય......

સ્ટીડમાં કહેવાયુ છે કે, લાખો વર્ષોથી ચામાચિડીયા અને કોરોનાની વિકાસ પ્રક્રિયા એકસાથે ચાલી રહી છે

વૉશિંગટનઃ અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ ચામાચિડીયા અને કોરોના વાયરસ પર એક ખાસ સ્ટડી કરી છે, આ સ્ટડીને ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં રિસર્ચરોએ દ્વારા કેટલાક ખુલાસો સામે આવ્યા છે. ચામાચિડીયા અને વાયરસ પર કરવામાં આવેલી સ્ટડી અનુસાર ચામાચિડીયાના જુદાજુદા ગ્રુપોમાં વિશિષ્ટ પ્રકારના કોરોના વાયરસ હોય છે, કોરોના વાયરસ આ પ્રજાતી છે, જેમાં કૉવિડ-19 બિમારી હોય છે. સ્ટીડમાં કહેવાયુ છે કે, લાખો વર્ષોથી ચામાચિડીયા અને કોરોનાની વિકાસ પ્રક્રિયા એકસાથે ચાલી રહી છે. Covid-19: ચામાચિડીયા અને કોરોના વાયરસ પર થઇ ખાસ સ્ટડી, તો બહાર આવ્યુ ચોંકાવનારુ સત્ય...... રિસર્ચ પત્રિકા ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં પ્રકાશિત સ્ટડી અનુસાર ચામાચિડીયા જ્યાં એક પાંદડાના પરાગણમાં મદદરૂપ થાય છે, બિમારી ફેલાવવામાં કીટકોને ખાય છે, અને ઉષ્ણ કટિબંધીય વનના ઝાડના બીજને ફેલાવે છે, વળી બીજીબાજુ પાકૃતિક રીતે કોરોના વાયરસનુ વહન થાય છે. વાયરસની આ જુદીજુદી પ્રજાતીઓને સમજવા માટે વૈજ્ઞાનિકોએ પશ્ચિમી હિન્દ મહાસાગર અને આફ્રિકાના આજુબાજુ મળી આવતા ચામાચિડીયાની 36 પ્રજાતીઓમાં રહેનારા કોરોના વાયરસ પર તુલનાત્મક અધ્યયન કર્યુ હતુ. Covid-19: ચામાચિડીયા અને કોરોના વાયરસ પર થઇ ખાસ સ્ટડી, તો બહાર આવ્યુ ચોંકાવનારુ સત્ય...... શિકાગોના ફિલ્ડ સંગ્રહાલયના વૈજ્ઞાનિક સ્ટીવ ગુડમેને કહ્યું કે, અમને જાણવા મળ્ય કે ચામાચિડીયા અને કોરોના વાયરસનો વિકાસ ક્રમનો લાંબો ઇતિહાસ રહ્યો છે. રિસર્ચ અનુસાર, જેટલા પ્રકારના કોરોના વાયરસ છે, લગભગ એટલા પ્રકારના ચામાચિડીયા છે અને તે વાયરસથી માનવને ખતરો પેદા થવા કે સંક્રમિત થવાની કોઇ માહિતી પ્રાપ્ત નથી થઇ. Covid-19: ચામાચિડીયા અને કોરોના વાયરસ પર થઇ ખાસ સ્ટડી, તો બહાર આવ્યુ ચોંકાવનારુ સત્ય...... ચામાચિડીયામાં રહેનારા જે કોરોના વાયરસની સ્ટડી કરવામાં આવી, તે તેનાથી જુદા છે, જેનામાં કૉવિડ-19 બિમારી હોય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વાયરસ પર અધ્યયન કરવાથી મહામારી ફેલાવવા વાળા વાયરસ પ્રત્ય સમજ વિકસીત કરવામાં મદદરૂપ થાય છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget