શોધખોળ કરો

Earthquake: જાપાનમાં ભૂકંપના ઝટકો, લોકો ઘરમાંથી બહાર દોડ્યા, રિકટર સ્કેલ પર 6.4 માપવામાં આવી તીવ્રતા

ધ્રુજારીનો અનુભવ પશ્ચિમ જાપાનના વિશાળ વિસ્તાર પર થયો હતો.

Earthquake: જાપાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે, જેના કારણે વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા છે. બુધવારે રાત્રે જાપાનના શિકોકુ દ્વીપના પશ્ચિમ કિનારે 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેની તીવ્રતા જાપાનીઝ સિસ્મિક ઇન્ટેન્સિટી સ્કેલ પર 6 માપવામાં આવી હતી. સુનામીનો કોઈ ખતરો નથીય રાત્રે 11:14 વાગ્યે આવેલા ભૂકંપને કારણે ઈજાઓ કે નુકસાન થયું નથી. તેનું કેન્દ્રબિંદુ 50 કિલોમીટરની ઊંડાઈએ બંગો ચેનલમાં હતું, જે ક્યુશુ અને શિકોકુના ટાપુઓને સીધું અલગ કરતું હતું. ધ્રુજારીનો અનુભવ પશ્ચિમ જાપાનના વિશાળ વિસ્તાર પર થયો હતો.

ભૂકંપની તીવ્રતા

રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો

  • ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
  • મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
  • ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
  • ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
  • કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
  • પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
  • આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
  • લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
  • પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
  • લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
  • નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
  • સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
  • ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
  • આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા

સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ

Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણીPatan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’Vadodara Murder Case | હત્યારા બાબરને સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્ટ્રક્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર
Bitcoin Price Record: બિટકોઇનની કિંમતમાં ઐતિહાસિક ઉછાળો, પ્રથમવાર 97,000 ડોલરનો આંકડો પાર
જો ઘરે ભૂલી જાવ આયુષ્યમાન કાર્ડ તો પણ આ રીતે કરાવો મફત સારવાર, જાણો પ્રક્રિયા

ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો

Health Tips: 30 વર્ષની ઉંમર પછી પુરુષોમાં વધી જાય છે આ બીમારીનો ખતરો, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી રહો સ્વસ્થ

MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

Embed widget