શોધખોળ કરો

US Shooting: અમેરિકામાં ફરીથી ફાયરિંગની ઘટના, આ વખતે મૉલની અંદર ગોળીબાર, હુમલાખોર ફરાર

પોલીસે કહ્યું કે શૉપિંગ સેન્ટરની અંદર ઓછામાં ઓછી ત્રણ ગોળીઓ ચલાવવામા આવી, સાંજે લગભગ છ વાગ્યે ડરેલા દુકાનદારોએ મિનેસોટા મૉલમાં આમ તેમ છુપાઇ ગયા હતા.

Firing incident in US Again: અમેરિકામાં (US) ગોળીબારની ઘટનાઓ સતત વધી રહી છે. હવે મિનેસોટા (Minnesota) ના બ્લૂમિંગટન (Bloomington)માં મૉલ ઓફ અમેરિકા (Mall of America- MOA) ની અંદર કેટલીય ગોળીઓ ચાલી છે, જોકે, હજુ સુધી કોઇપણ નુકસાન થવાની ખબર નથી. બ્લૂમિંગટન પોલીસના (Police) અનુસાર, સંદિગ્ધ પગ ચાલીને જ મૉલમાંથી (Mall) ભાગી ગયો અને અધિકારીઓ સાક્ષીઓના નિવેદન નોંધી રહ્યાં છે. પોલીસે કહ્યું કે, હાલમાં કોઇપણ પીડિતની જાણ નથી થઇ. પોલીસે બતાવ્યુ કે મૉલને થોડાક સમય માટે બંધ કરી દીધો છે. 

પોલીસે કહ્યું કે શૉપિંગ સેન્ટરની અંદર ઓછામાં ઓછી ત્રણ ગોળીઓ ચલાવવામા આવી, સાંજે લગભગ છ વાગ્યે ડરેલા દુકાનદારોએ મિનેસોટા મૉલમાં આમ તેમ છુપાઇ ગયા હતા. ઘટના બાદ આના કેટલાય વીડિયો સોશ્યલ મીડિયા પર લોકોએ શેર કર્યા છે. એક વીડિયો ફૂટેજમાં બ્લૂમિંગટન પોલીસને બંદૂકઘારીની શોધ કરતા બતાવવામાં આવ્યો છે. બીજા એક વીડિયોમાં શૉટ સંભળાઇ રહ્યાં છે.

પોલીસે  બાદમાં કહ્યું કે, શૂટિંગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને લૉકડાઉન હટાવી લેવામા આવ્યું છે. બંદૂકધારી ફરાર થઇ ગયા. એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે કોઇ ઘાયલ થયુ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે (1 ઓગસ્ટ)ની રાત્રે કેપિટલ હિલ્સથી વધુ દુર પૂર્વોત્તર વૉશિંગટન (Washington) માં કેટલાય લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામા આવી હતી.

આ પણ વાંચો........ 

Monkeypox Cases : ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફેલાયો ફફડાટ, જાણો ક્યાં જિલ્લામાં નોંધાયો આ કેસ

Smartphone Sales: ભારતમાં 5G સ્માર્ટફોનના વેચાણમાં 163 ટકાનો વધારો, Samsung ટોચ પર પણ અન્યત્ર ચાઈનીઝ ફોનનું પ્રભુત્વ

Richa Chaddha And Ali Fazal Marriage: અલી ફઝલ અને રિચા ચઢ્ઢા ક્યારે કરશે લગ્ન, જાણો સામે આવી નવી અપડેટ

RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે

WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............

Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget