શોધખોળ કરો

Geomagnetic Storm: પૃથ્વી પર વધુ એક આફતના એંધાણ, સૌર તોફાન ત્રાટકે તેવી શક્યતા, વિશ્વમાં વીજળી ગુલ થવાની આશંકા

દુનિયાના અસંખ્ય શહેરોમાં વીજળી ગુલ થાય તેવી પણ શક્યતા છે.

પૃથ્વી પર વધુ એક નવી આફત મંડરાઈ રહી છે. પૃથ્વી પર આજે સૌર તોફાન ત્રાટકે તેવી શક્યતા છે. ત્યારે સૌર તોફાન ત્રાટકે તો મોબાઈલ નેટવર્કને અસર થાય તેવી આશંકા વ્યક્ત કરવમાં આવી છે. 16 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી રહેલુ સૌર તોફાન જો પૃથ્વીમાં એટલી જ તિવ્રતાથી ત્રાટકશે તો મોબાઈલ નેટવર્ક અને જીપીએસ સુધીની સેવાને અસર કરશે.

સૂર્યમાંથી ઉદભવેલુ ગરમ તોફાન ધરતી સાથએ ટકરાય તેવી શક્યતા છે. 12મી 13 જુલાઈએ સૂર્ય તરફથી આવેલુ આ તોફાન પૃથ્વી પર ત્રાટકશે તેના કારણે જીપીએસ સિસ્ટમ, મોબાઈ નેટવર્ક અને સેટેલાઈટ ટીવી પર અસર પડશે. આ તોફાન સૂર્યના દક્ષિણ ભાગમાંથી ત્રીજી જુલાઈએ ઉદભવ્યુ હતુ. જો એ તોફાન ત્રાટકશે તો પૃથ્વી પર થોડી મિનિટો માટે મુશ્કેલી સર્જાય શકે છે.

દુનિયાના અસંખ્ય શહેરોમાં વીજળી ગુલ થાય તેવી પણ શક્યતા છે. ખાસ તો પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના મેગ્નેટિક ફિલ્ડમાં તોફાનની અસર વર્તાશે. પરંતુ તેના કારણે આખી પૃથ્વી પ્રભાવિત થશે.

ધરતીના ગુરૂત્વાકર્ષણ સાથે એ તોફાન ત્રાટકશે એટલે તે વિખરાઈ જાય તેવી પૂરી શક્યતા છે. પરંતુ થોડીવાર માટે બધા જ સેટેલાઈટને અસર થશે. તેના કારણે મોબાઈલ નેટવર્કની સમસ્યા સર્જાશે.

નાસાના જણાવ્યા અનુસાર એ વખતે આકાશમાં જે વિમાનો ઉડતા હશે તેની જીપીએસ સિસ્ટમ ખોરવાઈ જશે. સેટેલાઈટ ટીવી પણ બંધ પડી જશે. ઘણા દેશોનો વિજપૂરવઠો ખોરવાઈ જાય તેવી શક્યતા છે.

યુએસ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) કહે છે કે તેની ગતિ ઘણી વધારે હોઈ શકે છે. તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે જો અવકાશમાં જોરદાર તોફાન આવે છે, તો તે પૃથ્વીના લગભગ તમામ શહેરોની વીજળી જઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તે પણ હોઈ શકે છે કે તેની ગતિ કરતા વધારે હોઈ શકે. નિષ્ણાતો કહે છે કે જો મહાન વાવાઝોડુ અવકાશમાંથી ફરીથી આવે છે, તો પછી પૃથ્વી પર લગભગ દરેક શહેરની વીજળી જઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

Embed widget