શોધખોળ કરો

રશિયા-યૂક્રેન યુદ્ધમાં 1000થી વધુ યૂક્રેનિયન સૈનિકોને બંદી બનાવીને રશિયા મોકલાયા ? જાણો વિગતે

તાસ સમાચાર એજન્સીએ એક રશિયન કાયદા પ્રવર્તન સ્ત્રોતનો હવાલો આપતા બતાવ્યુ કે, મારિયુપોલ શહેરમાં આત્મસમર્પણ કરનારા 1,000 થી વધુ સૈનિકોને તપાસ માટે રશિયા મોકલાયા છે

Russia Ukraine War: રશિયા અને યૂક્રેનની વચ્ચે 100 દિવસોથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યૂક્રેન (Ukaraine)માં કેટલાય શહેરો તબાહ થઇ ચૂક્યા છે. રશિયન હૂમલામાં યૂક્રેનના સેંકડો સૈનિકો અને નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે. આ બધાની વચ્ચે સમાચાર છે કે, 1000 થી વધુ યૂક્રેની સૈનિકો (Ukrainian Soldiers)ને તપાસ માટે રશિયા મોકલવામા આવ્યા છે. આ યૂક્રેની સૈનિકોએ મારિયુપોલ (Mariupol) શહેરમાં આત્મસમર્પણ કર્યુ હતુ. 

તાસ સમાચાર એજન્સીએ એક રશિયન કાયદા પ્રવર્તન સ્ત્રોતનો હવાલો આપતા બતાવ્યુ કે, મારિયુપોલ શહેરમાં આત્મસમર્પણ કરનારા 1,000 થી વધુ સૈનિકોને તપાસ માટે રશિયા મોકલી દેવામાં આવ્યા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંન્સ્કી આ સૈનિકોને નાયક માને છે. વળી રશિયાના નેતા આને નાઝી અપરાધી ગણાવે છે. 

1000 થી વધુ યૂક્રેની કેદી કેમ મોકલવામા આવ્યા રશિયા ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મારિયુપોલ શહેરમાં આત્મસમર્પણ કરનારા 1,000 થી વધુ યૂક્રેની સૈનિકોને તપાસ માટે રશિયા મોકલવામાં આવ્યા છે. જોકે આની હજુ પુષ્ટી નથી કરવામાં આવી. જો આવુ થશે તો રશિયા અને યૂક્રેનની વચ્ચે શાંતિ વાર્તા વધુ કમજોર બની શકે છે. યુદ્ધની વચ્ચે યૂક્રેન યુદ્ધ કેદીઓની અદલાબદલીની આશા કરી રહ્યાં છે, જ્યારે રશિયા તેમાથી કેટલીય જગ્યાએ યુદ્ધ અપરાધી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ પણ વાંચો....... 

Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય

ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા

Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા

Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ

Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ

ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Embed widget