શોધખોળ કરો

કોરોનાની દવાને લઇને ટ્રમ્પે શું કર્યો મોટો ખુલાસો, ક્યાં સુધીમાં લોકોને વેક્સિન મળી જશે? જાણો વિગતે

ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- હું જાણુ છું કે આપણી પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આવી જશે.

વૉશિંગટનઃ કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા દેશો ઇલાજ માટે વેક્સિનની રાહ જોઇને બેઠા છે, અનેક વૈજ્ઞાનિકો અને લેબ્સ પર રિસર્ચ ચાલી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વેક્સિન પર મોટો ખુલાસો કર્યો છે. તેમના મતે હજુ રાહ જોવી પડી શકે છે. કેમકે વેક્સિન આ વર્ષના અંત સુધીમાં આવશે. ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- હું જાણુ છું કે આપણી પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આવી જશે. મહામારીનો ઇલાજ શોધવા માટે વૈશ્વિક સ્તરે ઝડપથી કામ ચાલી રહ્યું છે. યુરોપિયન યુનિયને આ માટે 8 બિલિયન ખર્ચ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ટ્રમ્પે કહ્યું મહામારી વિરુદ્ધ વેક્સિનની તૈયારી માટે કેટલીય જગ્યાઓ પર મેડિકલ કાર્યક્રમો પણ શરૂ થઇ કરી દેવામાં આવ્યા છે. બ્રિટનમાં કૉવિડ-19 માટે વેક્સિનનુ ક્લિનિક ટ્રાયલ શરૂ થઇ ચૂક્યુ છે. આ કામને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પુરુ કરી રહ્યાં છે. આ ઉપરાંત યુરોપના બહારના કેટલાય દેશોએ વેક્સીન પર ધ્યાન વધારી દીધુ છે. એક અખબારના રિપોર્ટ અનુાસર, માત્ર અમેરિકાની લેબોરેટરીમાં 115 વેક્સીન પ્રૉજેક્ટ પર કામ ચાલુ છે. એપ્રિલના અંતમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ભાર મુકીને કહ્યું હતુ કે મહામારીની દવા હવે ગમે ત્યારે શોધી કાઢવામાં આવે, તેને આખી દુનિયા માટે પ્રૉવાઇડ કરવી જોઇએ. હાલ કોરોનાથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. અહીં મોતનો આંકડો 67 હજારને પાર કરી ગયો છે. અને સંક્રમિતોની સંખ્યા 11 લાખથી વધુની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Embed widget