શોધખોળ કરો

'રશિયનોને જો શાંતિ જોઇતી હોય તો તેઓએ જ રાષ્ટ્રપતિ પુતિનને મારી નાંખવા જોઇએ' - અમેરિકન નેતાનુ વિવાદિત નિવેદન

અમેરિકાના સીનિયર સીનેટર લિન્ડસે ગ્રાહમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ સમસ્યા માત્ર રશિયન લોકો જ ઠીક કરી શકે છે.

નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધને લઇને હવે દુનિયાભરમાં ચિંતા ફેલાઇ ગઇ છે, એટલુ જ નહીં સાથે સાથે સામન્ય લોકોની સાથે હવે નેતાઓ પણ વ્લાદિમીર પુતિનના યુદ્ધના ફેંસલા વિરુદ્ધ ખુલીને સામે આવી રહ્યાં છે. જોકે હવે આ બધાની વચ્ચે અમેરિકામાં ભારે રોષ ફેલાયો છે, અને અમેરિકન સરકારા એક નેતાએ તો પુતિનની હત્યા થવી જોઇએ એવુ નિવેદન પણ આપી દીધુ છે.  

અમેરિકાના સીનિયર સીનેટર લિન્ડસે ગ્રાહમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ સમસ્યા માત્ર રશિયન લોકો જ ઠીક કરી શકે છે. લિન્ડસે ગ્રાહમે કહ્યું કે, રશિયાનો કોઇ વ્યક્તિ એ જ વ્લાદિમીર પુતિનની હત્યા કરવી પડશે. લિન્ડસે ગ્રાહમે કહ્યું કે, આ કહેવુ આસાન, કરવુ મુશ્કેલ છે, પરંતુ જો જો રશિયાના લોકો પોતાની આખી જિંદગીને અંધકારમય નથી જીવવા માંગતા અને આખી દુનિયાથી અલગ થલગ નથી થવા ઇચ્છતા તો આમ કરવાની જરૂર છે. અમેરિકન સીનેટરે ટીવી ઇન્ટરવ્યૂ ઉપરાંત તેના પોતાના ટ્વીટર પર પણ આ વાત ફરીથી કહી હતી. 

બાઈડન વહીવટીતંત્રએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના કેટલાક લોકો પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. નવા પ્રતિબંધો અનુસાર પુતિનના પ્રેસ સચિવ દમિત્રી પેસકોવ અને રશિયાના મોટા ઉદ્યોગપતિ અલીશેર બુરહાનોવિચની સાથે જ પુતિનના વધુ એક નજીક પર નિશાન સાધવામાં આવ્યુ છે. અમેરિકાના વિદેશ વિભાગે આ જાહેરાત પણ કરી કે તે 19 રશિયન વેપારીઓ અને તેમના પરિજન તથા સંબંધીઓ પર વિઝા પ્રતિબંધ લગાવી રહ્યા છે.

રશિયનોને જો શાંતિ જોઇતી હોય તો તેઓએ જ રાષ્ટ્રપતિ પુતિનને મારી નાંખવા જોઇએ' - અમેરિકન નેતાનુ વિવાદિત નિવેદન

આ પણ વાંચો....... 

RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી

SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ

Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video

Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........

યુદ્ધમાં તબાહી જોતા આ મોટા દેશના નેતાએ કરી પુતિન સાથે વાત, પરંતુ પુતિને શું કહેતા ચોંકી ગયા.............

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ

કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું

Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત

LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chaitar Vasava | ચૈતર વસાવાને મોટી રાહત, કોણે જાહેર કર્યું સમર્થન?Bhavnagar News । ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, આખલોલ જકાતનાકા પાસે સર્જાયો અકસ્માતRajkot Politics । રૂપાલાના વિરોધમાં ધોરાજી ભાજપમાં મોટો ભડકોMahesana Politics । મહેસાણા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર આજે ભરશે ઉમેદવારી ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર
Exclusive: ફિલિપાઇન્સ પહોંચી ભારતની બ્રહ્મોસ મિસાઇલ, બે વર્ષ અગાઉ થઇ હતી ડીલ

World Earth Day 2024: વિશ્વ પૃથ્વી દિવસ કેમ મનાવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ

IPL 2024: 'આ નિયમ નથી પણ બરબાદી છે...', ઝહીર ખાને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ

Embed widget