શોધખોળ કરો

કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?

ISKCON Rath Yatra Toronto: તેમણે કહ્યું હતું કે ભારતે કેનેડિયન અધિકારીઓ સમક્ષ આ મામલો મજબૂતીથી ઉઠાવ્યો છે

ISKCON Rath Yatra Toronto: ભારત સરકારે કેનેડાના ટોરન્ટોમાં રથયાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વો દ્ધારા ઇંડા ફેંકવાની ઘટના સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેને "દુર્ભાગ્યપૂર્ણ" ગણાવ્યું અને કહ્યું કે તે એકતા અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપતી ઉત્સવની ભાવનાની વિરુદ્ધ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "અમે ટોરન્ટોમાં રથયાત્રા દરમિયાન ઉપદ્રવીઓ દ્વારા થતી ગરબડના અહેવાલો જોયા છે. આવા નિંદનીય કૃત્યો માત્ર ખેદજનક જ નથી પણ ઉત્સવની સમાવેશી ભાવનાની વિરુદ્ધ પણ છે. તેમણે કહ્યું હતું કે ભારતે કેનેડિયન અધિકારીઓ સમક્ષ આ મામલો મજબૂતીથી ઉઠાવ્યો છે અને ગુનેગારો સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે કેનેડિયન સરકાર ભારતીય સમુદાયના ધાર્મિક અધિકારોના રક્ષણ માટે યોગ્ય પગલાં લેશે.

સોશિયલ મીડિયા પર સામે આવ્યો વીડિયો

રવિવારે ઇન્સ્ટાગ્રામ યુઝર સંગના બજાજે એક વીડિયો પોસ્ટ કર્યો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં તે ઇસ્કોનની રથયાત્રામાં ભાગ લેતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યાત્રા ઓછી ભીડવાળા વિસ્તારમાં પહોંચતાની સાથે જ રસ્તા પર તૂટેલા ઇંડા પડેલા જોવા મળે છે. બજાજે દાવો કર્યો હતો કે આ ઇંડા નજીકની ઇમારતમાંથી ફેંકવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે સખત વિરોધ વ્યક્ત કર્યો

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, "અમે ટોરન્ટોમાં રથયાત્રા દરમિયાન ઉપદ્રવીઓ દ્વારા થતી ખલેલના રિપોર્ટ જોયા હતા. આવા નિંદનીય કૃત્યો માત્ર ખેદજનક જ નથી પણ ઉત્સવની સમાવેશી ભાવનાની પણ વિરુદ્ધ છે." તેમણે જણાવ્યું કે ભારતે કેનેડિયન અધિકારીઓ સમક્ષ આ મામલો મજબૂતીથી ઉઠાવ્યો છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે કેનેડિયન સરકાર ભારતીય સમુદાયના ધાર્મિક અધિકારોના રક્ષણ માટે યોગ્ય પગલાં લેશે.

સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઇન્સ્ટાગ્રામ યુઝર સંગના બજાજે રવિવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે ઇસ્કોનની રથયાત્રામાં ભાગ લેતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યાત્રા ઓછી ભીડવાળા વિસ્તારમાં પહોંચતાની સાથે જ રસ્તા પર તૂટેલા ઇંડા પડેલા છે. બજાજે દાવો કર્યો હતો કે ઇંડા નજીકની ઇમારતમાંથી ફેંકવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget