શોધખોળ કરો

Vladimir Putin: પુતિને ભારતને ગણાવ્યો શક્તિશાળી દેશ, UNSCમાં કાયદી સભ્યપદને લઈને આપ્યું મોટું નિવેદન

Vladimir Putin Praises India:  વ્લાદિમીર પુતિને ભારતના વખાણ કર્યા કર્યા છે.  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.

Vladimir Putin Praises India:  વ્લાદિમીર પુતિને ભારતના વખાણ કર્યા કર્યા છે.  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારતનું નેતૃત્વ મજબૂત છે અને રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે. રશિયાની રાજધાની મોસ્કોમાં એક કાર્યક્રમમાં બોલતા પુતિને પશ્ચિમી દેશો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભારત, ચીન અને અરેબિયા જેવા દેશો કે જેઓ પશ્ચિમી દેશોનું આંધળું પાલન નથી કરતા, તેમને (પશ્ચિમ દેશો) દુશ્મન તરીકે રજૂ કરે છે.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, પુતિને કહ્યું, એક સમયે તેઓએ ભારત સાથે પણ આવું કરવાનો પ્રયાસ કર્યો. આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ. અમે એશિયાની સ્થિતિને પણ સારી રીતે સમજીએ છીએ. હું કહેવા માંગુ છું કે હું ઈચ્છું છું કે ભારતીય નેતૃત્વ મજબૂત છે અને તેના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપે છે. આવી સ્થિતિમાં, હું માનું છું કે તેમના (પશ્ચિમી દેશો) આવા પ્રયાસો નિરર્થક છે. તેઓએ આ બધું ન કરવું જોઈએ.

સુરક્ષા પરિષદમાં ભારતની વધુ ભાગીદારીની હિમાયત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની વધુ ભાગીદારીની હિમાયત કરી છે. રોયટર્સના અહેવાલ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વધુ પ્રતિનિધિત્વના હકદાર છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારો થવો જોઈએ. કાયમી સભ્યપદ મેળવવું જોઈએ.

ભારત શક્તિશાળી દેશ
રશિયા સ્થિત આરટી ન્યૂઝના અહેવાલ અનુસાર, પુતિને ભારતને એક શક્તિશાળી દેશ ગણાવ્યો અને કહ્યું કે, ભારત 1.5 અબજથી વધુની વસ્તી ધરાવતો શક્તિશાળી દેશ છે, 7 ટકાથી વધુનો આર્થિક વિકાસ છે. 

આરટી ન્યૂઝના અહેવાલ મુજબ, આ પહેલા બુધવારે પુતિને પીએમ મોદીને બુદ્ધિશાળી વ્યક્તિ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં ભારત વિકાસમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે. ગયા મહિને પણ તેમણે પીએમ મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે સારું કામ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget