શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રિન્સ હેરી અને મેગન માર્કલે દેખાડી પુત્રની પહેલી ઝલક, જુઓ વીડિયો
બેબી સસેક્સનો જન્મ સોમવારે સવારે 5.26 વાગ્યે થયો હતો. બેબી સસેક્સના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
![પ્રિન્સ હેરી અને મેગન માર્કલે દેખાડી પુત્રની પહેલી ઝલક, જુઓ વીડિયો Watch First Photos of Meghan Markle and Prince Harry s Baby Son પ્રિન્સ હેરી અને મેગન માર્કલે દેખાડી પુત્રની પહેલી ઝલક, જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/08184747/prince.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લંડનઃ ડ્યૂક અને ડચેઝ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન માર્કલ વિશ્વની સામે પહેલીવાર તેમના પુત્રને લઇને આવ્યા હતા. આ માટે કરોડો રોયલ ફેન્સ વિન્ડસર કેસલ હાજર રહ્યા હતા.
મેગને કહ્યું, મારી પાસે વિશ્વમાં બે બેસ્ટ પુરૂષો છે અને હું ખૂબ જ ખુશ છું. હેરીએ કહ્યું કે આ બેબીનું સૌથી વધુ ધ્યાન કોણ રાખશે તે અંગે અમે બંને વિચાર કરી રહ્યા છે. દરેક લોકો એવું કહે છે કે, બેબી બે અઠવાડિયાની અંદર રંગરૂપે બદલાતા હોય છે, પણ બેબી સસેક્સ મારાં મતે દરરોજ બદલાય છે. હેરીએ કહ્યું કે, પેરેન્ટિંગ અમેઝિંગ છે. હજુ માત્ર બે જ દિવસ થયા છે અમે માતાપિતા તરીકે બેસ્ટ સાબિત થવાના પ્રયત્નો કરીશું.
બેબી સસેક્સનો જન્મ સોમવારે સવારે 5.26 વાગ્યે થયો હતો. બેબી સસેક્સના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ડોક્ટરે આપેલી તારીખના એક અઠવાડિયા બાદ મેગને લંડનની પોર્ટલેન્ડ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. મેગનની ઇચ્છા હતી કે, તે ઘરે જ બાળકને જન્મ આપે. પરંતુ ઓવરડ્યૂ થવાના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.
#WATCH The Duchess and Duke of Sussex, Meghan Markle and Prince Harry with their baby boy for the first time, at Windsor Castle, UK pic.twitter.com/khCCGJt0KJ
— ANI (@ANI) May 8, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)