શોધખોળ કરો

X Tweeter Bans Accounts: એલન મસ્કે ભારતના 23 લાખથી વધુ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ,કારણ જાણી દંગ રહી જશો

એક્સ ટ્વીટર કંપનીએ એક મોટો નિર્ણય લેતા જુનથી જુલાઇની વચ્ચે 23 લાખથી વધુ અકાન્ટસ બૈન કરી દીધી છે.

X Bans Accounts in India:એલન મસ્કે મોટા નિર્ણય લેતા  ભારતના 23 લાખ  એકાઉન્ટ બંધ કરી દીધા છે.  કંપનીએ જૂનથી જુલાઈ વચ્ચે 23,95,495 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનું મૂળ કારણ બાળ જાતીય શોષણ અને બિન-સહમતિ વિનાની ન્યડિટટીને પ્રોત્સાહન આપવાનું છે. આ સિવાય દેશમાં આતંક ફેલાવતા  1,772 અકાઉન્ટ હટાવી દેવામાં આવ્યા છે.

, 26 જૂનથી 25 જુલાઈની વચ્ચે, દેશમાં 18,51,022 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે તેના પ્લેટફોર્મ પર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે 2,865 એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા હતા. નવા IT નિયમો, 2021 ના ​​પાલનમાં, X એ તેના માસિક અહેવાલોમાં જણાવ્યું હતું કે 26 જૂન અને 25 જુલાઈ વચ્ચે, તેણે એકાઉન્ટ સસ્પેન્શન સામેની અપીલ સંબંધિત 49 ફરિયાદો પર પ્રક્રિયા કરી હતી.

કંપનીએ કહ્યું કે, પરિસ્થિતિની વિશિષ્ટતાઓની સમીક્ષા કર્યા પછી, અમે આમાંથી એક એકાઉન્ટનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. બાકીના બધા જ એકાઉન્ટ સસ્પેન્ડ રહેશે. કંપનીએ જણાવ્યું કે, બેન બાદ એકાઉન્ટ વિશે સામાન્ય પ્રશ્નો સંબંધિત 14 વિનંતીઓ મળી છે.                                                                  

માસિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો 
X એ 26 જૂન અને 25 જુલાઈ વચ્ચે એકાઉન્ટ સસ્પેન્શનની અપીલ કરતી 49 ફરિયાદો પર કાર્યવાહી કરી છે. ભારતમાંથી મોટાભાગની ફરિયાદો દુરુપયોગ/સતામણી (1,783), ખરાબ આચરણ (54), ગોપનીયતાનો ભંગ (48) અને બાળ જાતીય શોષણ (46) વિશેની હતી. નવા IT નિયમો 2021 હેઠળ, 5 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે  મંથલી અહેવાલો પ્રકાશિત કરવા પડશે.

યુઝર્સ માટે વધુ એક નવું ફીચર આવવાનું છે. કંપની એક નવા ફીચર પર કામ કરી રહી છે જેમાં યુઝર્સને તેમની પ્રોફાઇલ પરની પોસ્ટને ટૂંકી કરવાની સુવિધા મળશે.  નવા ફીચર મુજબ યુઝર્સ સૌથી લાકઇસ કરેલા પોસ્ટને  કસ્ટમાઈઝ કરી શકશે. કંપનીએ કહ્યું છે કે, તે આ ફીચરને વધુ ડેવલપ કરવા માટે કામ કરી રહી છે.

આ પણ વાંચો

Vegetable Price: ગૃહિણી માટે રાહતના સમાચાર, શાકભાજીના ભાવમાં થયો ધરખમ ઘટાડો

Affordable Budget Cars: જો 5 લાખથી પણ ઓછું છે બજેટ તો વધુ માઇલેજ આપતી આ કાર છે બેસ્ટ

Weather Update Today: દેશના આ 4 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Independence Day 2023: 15 ઓગસ્ટે તમે પણ કાર પર ત્રિરંગો લગાવવાનું વિચારી રહ્યા છો, પહેલા વાંચી લો આ અહેવાલ

ટોપ સ્ટોરી

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર પર સરકારનો અંતિમ નિર્ણય શું? બેઠક પહેલાં મોટો ઘટસ્ફોટ
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર પર સરકારનો અંતિમ નિર્ણય શું? બેઠક પહેલાં મોટો ઘટસ્ફોટ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
Embed widget