શોધખોળ કરો
2021નુ વર્ષ અક્ષય કુમારના ફેન્સ માટે રહેશે ખાસ, એક-બે નહીં પરંતુ 8 ફિલ્મો થશે રિલીઝ, જુઓ લિસ્ટ......
1/6

મુંબઇઃ વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે બૉલીવુડની કેટલીય ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ નથી થઇ શકી. આજકાલ ફેન્સ પોતાના ફેવરેટ સ્ટારની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ રહ્યાં છે. દર વર્ષ ત્રણ ફિલ્મો કરનાર બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાની કૉમેડી ફિલ્મ લક્ષ્મીમાં દેખાયો હતો, વર્ષ 2020માં અક્ષય કુમારની એક જ ફિલ્મ રિલીઝ થઇ શકી છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
2/6

આ પછી અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમ એપ્રિલમાં રિલીઝ થશે. આ ઉપરાંત અક્ષય કુમારની બચ્ચન પાંડે પણ રિલીઝ થવાની છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ 22 જાન્યુઆરીએ રિલીઝ થઇ શકે છે. આ પછી રક્ષાબંધનના નામથી એક ફિલ્મ રિલીઝ થશે, આ નવેમ્બરમાં રિલીઝ થઇ શકે છે. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
Published at :
આગળ જુઓ




















