શોધખોળ કરો

PM Kisan Yojana: કયા ખેડૂત પરિવારનો મળે છે પીએમ કિસાન યોજનાનું લાભ, શું સાચો જવાબ જાણો છો તમે?

PM Kisan Scheme: પીએમ કિસાન યોજના હેઠળ, દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, નવા ખેડૂતો સતત આ યોજનામાં જોડાઈ રહ્યા છે.

દેશભરના કરોડો ખેડૂતો હવે પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે જૂન સુધીમાં રિલીઝ થઈ શકે છે.

1/6
ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાંની એક પીએમ કિસાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

2/6
પીએમ કિસાન યોજનાને લઈને ખેડૂતોના ઘણા પ્રશ્નો હોય છે, જેનો જવાબ ઘણીવાર યોજનાની વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આપવામાં આવે છે.

3/6
પીએમ કિસાન સન્માન નિધિના એક્સ હેન્ડલ પર આવી જ એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં એક ક્વિઝ પૂછવામાં આવી છે કે કયા પરિવારોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે.

4/6
આ પ્રશ્ન સાથે ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાં સમાવેશ થાય છે – બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો, તમામ જમીન ધરાવતા ખેડૂતો, સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો અને આમાંથી કોઈ નહીં….

5/6
હવે દેશભરના તમામ ખેડૂતો આ ક્વિઝના જવાબ કોમેન્ટ બોક્સમાં આપી રહ્યા છે. સાચો જવાબ તમામ જમીન ધરાવતા ખેડૂતો છે. એટલે કે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.

6/6
પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના દરેક ખેડૂત તેના માટે અરજી કરી શકે છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ

Embed widget