શોધખોળ કરો
PM Fasal Bima Yojana: પાક ખરાબ થઈ જાય તો કેટલો મળે છે વીમો? કેવી રીતે કરી શકો છો અરજી
PM Fasal Bima Yojana: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશભરના કરોડો ખેડૂતો તેનો લાભ લે છે.
ખેડૂતો તેમના પાક માટે ઘણા મહિનાઓ સુધી સખત મહેનત કરે છે અને તે પાક્યા પછી તેમને તેના પર નફો મળે છે.
1/6

ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે, ક્યારેક દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિને કારણે પાક બરબાદ થઈ જાય છે.
2/6

આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદ રૂપ બને છે. જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે.
Published at : 02 Feb 2024 05:50 PM (IST)
આગળ જુઓ























