શોધખોળ કરો
જો તમારા ખાતામાં PM કિસાન યોજનાનાં પૈસા નથી આવ્યા તો તરત જ ડાયલ કરો આ નંબર, મળી જશે રૂપિયા
PM Kisan Yojana Installment: PM કિસાન યોજનાના પૈસા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે. આ ઈ-કેવાયસીથી લઈને તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક ન કરવા સુધીની હોઈ શકે છે.
પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
1/6

PM Kisan Yojana Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ખેડૂતોને આ ભેટ આપી હતી. આ વર્ષનો આ પહેલો અને 16મો હપ્તો છે. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો આ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા.
2/6

કેન્દ્ર સરકારે કહ્યું કે આ પૈસા DBT દ્વારા લગભગ 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
Published at : 29 Feb 2024 06:30 AM (IST)
આગળ જુઓ





















