શોધખોળ કરો
PM Kisan Yojana: પીએમ કિસાન મોબાઇલ એપથી ચપટીમાં કરો કેવાયસી, નહીં અટકે એકપણ હપ્તો
પીએમ કિસાન યોજના હેઠળ સરકાર એક વર્ષમાં ખેડૂતોના ખાતામાં કુલ 6,000 રૂપિયા જમા કરે છે
(પ્રતિકાત્મક તસવીર)
1/7

PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના પૈસા ત્યારે જ ખાતામાં આવે છે જ્યારે e-KYC પૂર્ણ થયેલું હોય છે, ઘણા ખેડૂતોને થોડા દિવસો પહેલા હપ્તાના પૈસા મળ્યા નથી. પીએમ કિસાન યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
2/7

પીએમ કિસાન યોજના હેઠળ સરકાર એક વર્ષમાં ખેડૂતોના ખાતામાં કુલ 6,000 રૂપિયા જમા કરે છે, જે ત્રણ હપ્તામાં ટ્રાન્સફર થાય છે.
Published at : 17 Mar 2024 01:01 PM (IST)
આગળ જુઓ



















