શોધખોળ કરો
Advertisement
દેશના ખેડૂતની માસિક કમાણી કેટલી છે? કૃષિ મંત્રીએ સંસદમાં રાજ્યવાર આંકડા કર્યા જાહેર
Indian farmer family income: સરકારી યોજનાઓના કારણે ખેડૂતોની આવક વધી રહી છે. એક સર્વે મુજબ મેઘાલયના ખેડૂત પરિવારોની માસિક આવક સૌથી વધુ છે. જ્યારે ઝારખંડમાં સૌથી ઓછું છે.
Shivraj Singh Chouhan farmer income: સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશના ખેડૂત પરિવારોની સરેરાશ આવક કેટલી છે? જેનો જવાબ આજે અમે તમને જણાવીશું. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, મેઘાલયના ખેડૂત પરિવારો દર મહિને આવકમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ઝારખંડ આ યાદીમાં સૌથી નીચે છે.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 26 Jul 2024 05:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement