ઉલ્લેખનીય છે કે એપલની આ પૉલીસીનો હેતુ ડેવલૉપર્સને જવાબદાર બનાવે છે. જોકે વૉટ્સએપ સહિત કેટલીય એપ્સનો વિરોધ કરી રહ્યાં છે. તેમનુ કહેવુ છે કે એપલ માત્ર થર્ડ પાર્ટી એપ્સ માટે જ આ નિયમ લાગુ કરી રહી છે, જે એપ આઇફોનમાં પહેલાથી અવેલેબલ છે, તેના પર આ નિયમ લાગુ નહીં થાય. (પ્રતિકાત્મક તસવીર)
3/8
અહીં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યુ હશે કે વૉટ્સએપકયો કયો ડેટા એક્સેસ કરશે. આ ઉપરાંત Data Linked to Youનુ સબ સેક્શન પણ હશે. જેમાં તમને બતાવવામાં આવશે કે ડેટાનો ક્યાં ઉપયોગ કરવામાં આવી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
4/8
માની લો કે એપ સ્ટૉર પરથી વૉટ્સએપ ડાઉનલૉડ કરી રહ્યાં છે તો એપ સ્ટૉર પર WhatsApp સર્ચ કરશો, હવે નીચેની બાજુએ સ્ક્રૉલ કર્યા પછી તમને App Privacy ફિચર દેખાશે. જ્યાં તમને App Privacyનુ સેક્શન મળશે. (પ્રતિકાત્મક તસવીર)
5/8
એટલે કે એપ સ્ટૉર પરથી કોઇપણ એપને ડાઉનલૉડ કરતા પહેલા તે એપની પ્રાઇવસી પૉલીસી વાંચી શકશો. એપ્સના ડેટા કલેક્શન અને એક્સેસ સહિત પુરેપુરી માહિતી તમને આપવી પડશે. એપ પ્રાઇવસી બાદ તમને ખબર પડી જશે કે કોઇ એપ તમારા ડેટાનુ શુ કરી રહી છે. આ પૉલીસી iOS, iPadOS, macOS, watchOS અને tvOSની તમામ એપ્સ પર લાગુ છે. સાથે એપલના ઇનહાઉસ એપ્સ પર પણ આ નિયમ લાગુ થાય છે. (પ્રતિકાત્મક તસવીર)
6/8
હવે એપલે પોતાના તમામ આઇફોન માટે ios 14.3નુ અપડેટ રિલીઝ કરી દીધુ છે. આની સાથે નવી પ્રાઇવસી પૉલીસી પણ લૉન્ચ કરવામા આવી છે. આઇફોન યૂઝર્સ માટે આ એક મહત્વનુ ફિચર છે. (પ્રતિકાત્મક તસવીર)
7/8
પોતાના યૂઝર્સના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા Appleએ પોતાની એપ સ્ટૉર પર એપ ડેવલૉપર માટે નિયમ બનાવ્યો છે. જેમાં એપલ એપલ એપ સ્ટૉર પર રહેલી તમામ એપ્સને App Privacy વિશે ડેવલૉપર્સે બતાવવુ પડશે. (પ્રતિકાત્મક તસવીર)
8/8
નવી દિલ્હીઃ ડિજીટલ યુગમાં તમારો ડેટા સૌથી કિંમતી છે. આજકાલ કેટલીય એવી એપ્સ છે, જે તમારો પર્સનલ ડેટા પણ ચોરી કરે છે, અને તેનાથી કમાણી કરે છે. (પ્રતિકાત્મક તસવીર)