શોધખોળ કરો
Dhan Shakti Yog: 15 દિવસ સુધી બની રહ્યો છે અદભૂત ધનશક્તિ યોગ, આ 3 રાશિને કરશે માલામાલ
Dhan Shakti Yog: ધનશક્તિ યોગ મહત્વનો યોગ છે. માર્ચમાં ક્યારે બની રહ્યો છે આ યોગ, જાણો કેવી રીતે બને છે આ યોગ. જાણો કઈ રાશિના જાતકોને ધન શક્તિ યોગથી ફાયદો થશે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

હોળી પહેલા કુંભ રાશિમાં મંગળ અને શુક્રના સંયોગથી ધન શક્તિ યોગ રચાયો છે. મંગળ 15 માર્ચે શનિની રાશિ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર આ રાશિમાં પહેલેથી જ હાજર હતો. મંગળ અને શુક્રના સંયોગથી કુંભ રાશિમાં ધન શક્તિ યોગ બની રહ્યો છે.
2/5

આ યોગ બનવાના કારણે ત્રણ રાશિને ચાંદી ચાંદી જ છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. તેમનું બેંક બેલેન્સ વધશે અને જો લાંબા સમય સુધી પ્રમોશન અને સેલેરીમાં વધારો નહીં થયો હોય તો થવાની પણ શક્યતાઓ છે. 31 માર્ચ સુધી કુંભ રાશિમાં ધન શક્તિ યોગ રહેશે.
Published at : 20 Mar 2024 05:26 PM (IST)
આગળ જુઓ





















