શોધખોળ કરો

Numerology Prediction: 11 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે શુભ સમય, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction: આજે 14 જૂન રવિવારનો દિવસ, 1થી 9 મૂલાંક માટે કેવો જશે, જાણીએ અંક જ્યોતિષ

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક -1  આ સપ્તાહ નેતૃત્વ અને આત્મવિશ્વાસ વધારનાર રહેશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે.

2/9
મૂલાંક -2   ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. પરિવાર અને સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે.

3/9
મૂલાંક -3- શિક્ષણ, જ્ઞાન અને નવા પ્રોજેક્ટ માટે ઉત્તમ સમય છે. વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને લાભ મળશે.

4/9
મૂલાંક -4- અચાનક પરિવર્તન અને નવી તકો મળી શકે છે. કામમાં ધીરજ રાખશો તો સફળતા મળશે.

5/9
મૂલાંક -5- પ્રવાસ, વેપાર અને સંવાદ માટે અનુકૂળ સપ્તાહ, નવા સંપર્કો ભવિષ્યમાં લાભ આપી શકે છે.

6/9
મૂલાંક -6- આત્મચિંતન અને આધ્યાત્મિક વિકાસનો સમય છે. મન શાંત રાખશો તો યોગ્ય નિર્ણય લઈ શકશો.

7/9
મૂલાંક -7- મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી. ધીરજથી કામ લો.

8/9
મૂલાંક -8- ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર સપ્તાહ રહેશે. નવા કાર્યો શરૂ કરવા માટે સારો સમય છે. સ્પર્ધાત્મક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે.

9/9
મૂલાંક -9- આજનો દિવસ તમને ફેમિલી સાથે   સમય પસાર કરવાનો અવસર આપશે, ખર્ચમાં વધારો થશે, બજેટ બનાવી ખર્ચ કરો

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે

Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?

Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Embed widget